SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે, તેને દૂર કર ? જેથી યાત્રાળુએ સુખે યાત્રા કરી શકે. દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેને પરાભવ કર્યાં. યાવત્ મૃત્યુની અવસ્થા સુધી પહોંચાડયા. ત્યારે રાક્ષસે દેવીના પગમાં પડીને વિનતી કરી કે મારી એક પ્રાર્થના સ્વીકારો. આજથી તમે મારા નામથી ઓળખાવ અને તી ક્ષેત્રમાં મારા નામની સ્થાપના થાય એવુ કરો. હવે હું કદીએ કોઈને પીડા નહિ કરૂં. તેની વિનંતી દેવીએ માન્ય રાખી. રાક્ષસ અદૃશ્ય થઈ ગયા. પોતાના કરેલાં પાપના બદલે તે ભોગવવા લાગ્યા. અંબિકાદેવીએ ભતાને જણાવ્યુ કે મને હિંગલાદેવીના નામથી ઓળખજો. ( એમ કહેવાય છે કે આ બનાવ કરાંચી નજીકના ડુંગરામાં હિંગલાજનું સ્થાન છે, ત્યાં બન્યા હતા.) અંબિકાદેવીને સૌરાષ્ટ્રમાં અધિષ્ઠાત્રી દેવી માને છે. તે શ્રીસિદ્ધાચલ પર એક આ ટેકરી પર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યાં છે, તે ટેકરી ‘હિ‘ગલાજના હુડા’ તરીકે પ્રસિદ્ધ છે. તે હુડા ચઢીએ એટલે સુંદર વિસામે આવે છે. ત્યાં બધા યાત્રિકા વિસામેા લે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે. આગળ વચમાં દેરી છે, તે દેરીમાં સ. ૧૮૩૫ માં પ્રતિષ્ઠિત શ્રીકલિકુંડ પાર્શ્વનાથના પગલાં છે. પૂર્વે અહીયાં નાના માનમેાડીએ અને મેટ માનમાડીએ નામથી હુડા ખેાલાતા હતા. નવા રસ્તા થતા અહીંથી જુના નવે। અને રસ્તા જુદા પડે છે, જુના રસ્તે જતાં ઘેાડુ' ચદ્રૂયા પછી સમવસરણના આકારની દેરીમાં મહાવીર ભગવાનના પગલાં છે. આગળ ચાલતાં નવા જુના રસ્તા ભેગા થઈ જાય છે. ત્યાં ચાકની વચમાં શ્રીઋષભ-ચંદ્રાનન–વારીષેણુ ને વધુ માન એમ. શાશ્વતા ચાર જિનના પગલાં કમલના આકારે છે. છાલાકું ડ અહી' વિસામે છે અને કુંડ છે. અને શેઠ અમરચંદ માતીચંદ તરફથી પાણીની પરખ છે. ઝાડ નીચે એક સાજનિક પરખ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ્ર તરફથી બેસે છે. છાલાકુંડ સ’. ૧૮૭૦માં અંધાયા છે. નવા રસ્તે ચાલતાં ઘેાડુ' ચાલતાં શ્રીપુજની દેરીના નામે એળખાતા કીલ્લેખ'ધીવાળે એક ભાગ આવે છે. એમ કહેવાય છે કે–તપાગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજી નામના શ્રીપુજે આ બંધાવરાવી છે. તેમાં ૧૪ દેરીએમાં શ્રીપુજના પગલાં છે અને ચાર દેરીએ ખાલી છે. વચમાં એક મોટી દેરી છે, તે મંડપ સહિતની છે, અને મેાટી છે. તેમાં ૧૭ ઈંચની સાતા સહિતની પદ્માવતી દેવની મૂર્તિ છે. તેના મસ્તકથી ઉપરના ભાગમાં પાંચાવાળી શ્રીપાર્શ્વનાથભગવાનની પ્રતિમા છે. તે બધુ સલંગ જ આરસામાં કરેલું છે. નીચલા ભાગમાં ડુંખરૂધારી એ (૧૦૭)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy