SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જીવનસ્મૃતિ મોટાઈને ઘરસમ પ્રભુ આશરે આપ કેરા, આવેલાએ હૃદય ધરીને તેડતા સર્વ ફેરા થયે સેલે ભવજલતણે અંત તે માનથી, મીટાકેરે વિભવ જગમાં ચિત જાય કેથી? ' (૧૩) પિલા જ્યારે ઝટ દઈ પ્રભુ કૈધ આપે હટાવ્યા, શી રીતે એ પ્રબળબળશા કર્મવેરી નમાવ્યા? જાણે સર્વે હિમતતિ અતિ શીતતાથી સહાયે, તે બળે તરુવરતણાં જંગલેને સદાયે. (૧૪) યેગીઓએ પરમ પ્રભુજી આપને હે જિનેશ જોયેલા છે નિજ હદયના મધ્યભાગે હમેશ; જેની કાંતિ વિમળ અતિ છે એ સમું અક્ષ છે તે, તેને વાસ કમલ-કલિકાથી બીજે સંભવે છે? ધ્યાનાગ્નિએ ભવિજન અહા સર્વ કર્મો જલાવી અંતે પામે પરમપદને દેહને અંત લાવી; અગ્નિકેરા પ્રબળ બળથી ભેદી પાષાણુ ભાવ પામે સોના સરખી સઘળી ધાતુઓ શુદ્ધ ભાવ.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy