SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંબ-ભાગ ૨ જે. નવમા પહેરે છે અને તેઓ પલ્લવિત રહે છે તેમ જ્ઞાનદાનને મદદ કરવાથી બીજા દાને તેને લીધે હસ્તીમાં આવે છે તેથી જ્ઞાનદાનને જ ઉત્તેજન આપવું એ વિશેષ લાભકારક છે. તેથી તેને વળગી રહેવું એમ સૂચના કરી આ અધિ. કારને મદદરૂપ જ્ઞાનેરેજનની અપેક્ષા માની હવે પછી તે અધિકાર લેવા ધ્યાન આપી આ શાનદાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - જ્ઞાનોત્તેઝન-ધિર. - છે જગતના વિષયોમાં લુબ્ધ એવાં મનુષ્ય ભેગવિલાસમાં છૂટથી . પિતાના ધનને વ્યય કરી રહ્યાં છે. કેઈ એટલેથી ન અટક્તા કુમાર્ગોમાં પણ ધન ખર્ચતાં પાછું વાળી જોતાં નથી અને તેમ કુકર્મોમાં આસક્ત રહેતાં રહેતાં સમગ્ર જીવનને ગુમાવી નાખે છે અને પરિણામે કાળના કવલરૂપ થઈ જાય છે. જો કે સૃષ્ટિનાં તમામ માનવે તેવાં નથી. કેટલાક વિદ્યાભિલાષી પુરૂષે પણ છે; પરંતુ મોટે ભાગ વિષયાન્ય પુરૂને છે. તેથી તેવા માનાએ સમજવું જોઈએ કે પિતાના ધનને જ્ઞાનોત્તેજન કાર્યમાં જે વ્યય કરવામાં આવે તે તેનું પરિણામ ઘણુંજ શ્રેયસ્કર થાય છે. તેથી વિ. વયજન્ય પદાર્થોમાં ધનને વ્યય નહિ કરતાં જે ધન પ્રાણસાટે લીધું છે (મેળવ્યું છે) એટલે પ્રાણ જવાની પણ દરકાર ન કરતાં વિદેશગમન આદિ કાર્યો કરી મેળવ્યું છે, તે ધન જે આપણને અન્ય જન્મમાં પણ ઉપયોગી થાય એવી આકાંક્ષા હોય તે જ્ઞાનોત્તેજન કાર્યમાં જ ખર્ચવું. એટલું ટુંકામાં જણાવી હવે તે સંબંધી અધિકાર આરંભ કર્યો છે. મુક્તિ મેળવવાને સરલ રસ્તે. નવઝા (૧ થી ૩). मानं पठन्तीह च पाठयन्ति, साहाय्यदानं पठतां जनानाम् । यच्छन्ति ये ज्ञानरसमपन्नास्तेषां न दूरे खलु मुक्तिरामा ॥१॥ જ્ઞાનરસથી યુક્ત એવા જે પુરૂષે આ લેકમાં પિતે જ્ઞાનાભ્યાસ કરે છે અને બીજાઓને અભ્યાસ કરાવે છે અથવા અભ્યાસ કરતા મનુને પુસ્તક વિગેરેની મદદ કરે છે, તે પુરૂને મુક્તિ (મેક્ષ) રૂપી સ્ત્રી દૂર નથીજ ૧.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy