SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછે, કાર્યસાધન-અધિકાર ૪૭૧ અને ઘટી તે ઘણુરે, રળી આપે છે દાણા જ; ડામચિયે દિસેરે, બાઈ તે ઉપાડે છે બાજ, સાવરણ સદારે, કચરે ઘર કાઢે દૂર; સુપડું તો સખીરે, મારા ઘરને એક મજાર. ચતુરા ચાલશે, ચાળી આપે આ એજ ; નથી નકામનાંરે, માં માંચી ખુરશી મેજ. કાંટે કાટલાંરે, તે તે કરી આપે છે તેલ; કેણુ નકામરે, બાઈ તું વિચારીને બેલ. મુજ ઘરમાંહી, તું કરીશ મારું કામ; કઈને કેમ ગમે, હાલે રેકી બેસે ઠામ. ભૂંડી ભિખારણ, ઉલટી અડચણ કરે અપાર; નફટ ને કામની રે, તારે ઉકરડે અધિકાર. કામ નહિ કરે, એને જગમાં ધિક અવતાર; ઠા થઈ પરે, ભૂમિને શિર તેને ભાર. ઉંઘ આળસુરે, જે છે તે અપરાધી જાણ; પ્રભુને ચોર છે, પૂરે પાપી એજ પ્રમાણ સર્વે સૈયરે, અંતર સમજી લેજો આમ, દિલમાં રાખજેરે, શીખામણ દલપતરામ. - દલપત. વિશેષ વાત કરવાની ટેવ અને કંઈ પણ કાર્ય ન સાધવું એ પણ આળસ છે. મનુષ્ય ઉપયેગી વિષય હાથમાં ધર અને વર્તનમાં તેને અમલ કરે તેથી જે જે ફાયદા થાય છે તે તે ફાયદા કાયદા બાંધવાથી અને તેને અમલ નહિ કરવાથી થતા નથી. તન, મન અને ખંતથી જે બીજાઓને ઉપયોગી થઈએ તે ઘણાઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને તે આશીર્વાદથી અવશ્ય મેક્ષપુરીમાં પહોંચીએ છીએ એમાં અતિશયોક્તિ છે જ નહિ. તો સ્વકાર્ય સાધવું એમ ભાવ ઉત્પન્ન થાય છે તે ઉપરથી સ્વકાર્ય સાધન-અધિકાર સ્વીકારવા આ નિરૂપયેગાનાદર અધિકાર પૂર્ણ કર્યો છે. વાસાધન-વિવાર. -- Rj સ્વાઈત્યાગ વૃત્તિના અધિકારી થવું એ અતિ ઉંચી કોટિની બાબત “હુંફહર છે. કાચ પાયે ચણાયેલી ઈમારત જેમ લાંબે વખત ટકતી નથી તેમ વૃત્તિની સ્થિરતા થયા વગર સ્વાર્થ ત્યાગ થઈ શક્તા નથી અને
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy