SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પાધિ છે. સ્થાથ-અધિકાર, મયૂરસમૂહ ઉતાવળ કરીને ચાલ્યા જાય છે, શક (પોપટ ) પક્ષીઓ જવામાટે અધીરાજ બની જાય છે અર્થાત્ સર્વની પહેલાં પલાયન કરે છે. આવી જ રીતે મસ્તક ઉપર રાખી કેઈને લાડ લડાવ્યાં હોય તે પણ દુઃખને વખતે કોણ નથી જતું? સારાંશ-જ્યારે કોઈ માણસ ઘણો સુખી હોય છે ત્યારે તેમના સુખમાં ભાગ પડાવવા કુટુંબ કે મિત્રાદિક ઘણું આવે છે પણ કોઈ વખત તે દુઃખસમુદ્રમાં જે બે છે તે તેમને સહેજ દિલાસો આપવા પણ કોઈ આવતું નથી, અર્થાત્ જગત્ કેવળ સ્વાથી છે. ૧૭. અનુકૂળ વખતે પરમાર્થ સાધી લેવાસાર સરોવરમતિ અન્યક્તિ. रे पद्माकर यावदस्ति भवतो मध्ये पयः पूरितं, तावचक्रचकोरकङ्ककुररश्रेणी समुल्लासय । पश्चात्त्वं समटरकोटचटुलत्रोटीपुटव्याहतित्रुट्यत्कर्कटकपरव्यतिकरैर्निन्दास्पदं यास्यसि ॥ १८ ॥ __सुभाषितरत्नभाण्डागार. હે સરવર! જ્યાં સુધી તારામાં પૂરતું પાણી છે ત્યાંસુધી ચક્રવાક, ચકર, કંક, કુરર, વિગેરે પક્ષીઓની પંક્તિને સુખ આપ. (નહિતે) પાછળથી તે (પશ્ચાત્તાપ કરીશ કારણકે પાછું ખૂટશે અને સૂકાઈ જશે ત્યારે) આમતેમ ભટકતા બકેટ પક્ષીના ચપળ ચંચુપુટના મારથી ત્રુટી ગયેલ કર્કટ નામના જળજે તુના માથાની ખોપરી વિગેરેના ચૂર્ણ વડે નિંદાને પાત્ર થઈશ. સારાંશ—સરોવરનું પાછું જ્યારે સૂકાઇ જાય છે ત્યારે પાણીમાં રહેલા જળવંતુ બહાર આવે છે તે વખતે જળજતુના શત્રુ બકેટ પક્ષી તેને મારી નાખે છે એટલે મૃત શરીરમાંથી પુષ્કળ હાડકાં બાકી રહે છે. એ સરેવરને નિંદારૂપ છે. (બકેટ પક્ષી છે અને કર્કટ જળજંતુ છે એમ ચાલતું પ્રકરણ બતાવે છે.) ૧૮. સહુ સમથે હેતા નથી. वक्तीशः सचिवं हि दीर्घलघुभिर्नो भाति पू. सद्मभिः,, सादृक्षा धनमन्दिरे मम पुरे ते रक्षणीया जनाः। विद्यन्ते यदि पञ्चषा वदति भो शून्यं पुरं स्यात्तदा, तत्त्वं मा कुरु तं तथास्तु नृपते तद्वद्गणे साधवः ॥ १९ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy