SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ બમ નહિ આભડછેટ ગણે એમાં, પછી નાહિ નાખજે છેવટમાં, ઉતારે છ ઘુંટડે ઘટમાં, હઠ કરશે તે હજી હાનિ થશે, અંતે જે એ ચાલ જશે, માટે વાર્યા રહે સંકટ મટશે, મર બ્રાહ્મણ સે બડબડ કરતા, તેની બીક રખે હદયે ધરતા, કહે વલ્લભ મૂકે કાયરતા, સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. આવા વગર જરૂરના રીવાજોની દેખાદેખી કરવી પણ સારી નથી એમ જણાવવાની સાથે શબવહન વખતે કાંધિયા જે ખોટું છેટું રૂવે છે તે હવે પછી બતાવવા આ શબવાહક અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. • ૧૦ અસત્ય જન-વિવાર. HE -- છે કારણ સમજ્યા વગર કોઈપણ ક્રિયામાં પ્રવૃત્ત થવું એ સમજુ મનુષ્યનું કowsી કર્તવ્ય નથી. આજકાલ માત્ર રૂઢ થયેલા રીવાજોને સાચવવા ખાતર કારણું સમજ્યા વગર અને ફળને વિચાર કર્યા વગર ઘણા રીવાજોનાં દેરડાં ગળામાં વીંટીજ રાખામાં આવ્યાં છે. જેમકે મૃતમનુષ્ય તરફની લાગણીને લીધે તેના સનેહસંબંધીઓને સ્નેહ તથા સંબંધના પ્રમાણમાં શેક ઉભરી નિકળે અને તેથી તે રૂદન કે વિલાપ કરે એ સંભવિત છે પણ તેની સાથે ઘણા લેકે એવા હોય છે કે સ્નેહની લાગણી નહિ છતાં, અંતઃકરણ કરૂ છતાં કેવળ હોકારા કરી રેવાના ઢગ માત્રજ કરે છે અને તેમ કરી મૃતમનુષ્યનાં ઘરનાંઓને ભલું મનાવે છે અથવા તેમ નહિ તે એક ચાલુ રીવાજ પ્રમાણે પિતે વરસ્યા એ સંતેષ પકડે છે. આવી નિષ્ફળ અને વિચિત્ર પ્રવૃત્તિ અન્યમાં ઉપહાસપાત્ર થાય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાપવામાં આવે છે. મૂર્ખાઈભરેલું રોવું. (રાગ ઉપર પ્રમાણે). માથે ઓઢી, પિક મૂકી ગાંડા જેવું શું ગાંગરે ? આંખે આંસુ-આવે નહિ ને બેટાં શું બાનાં કરે?—ટેક
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy