SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ કન્યાવિક્રય-અધિકાર. કવિત. પૈસે બિન માપ કેવે, પુત તા કપૂત ભયે; પૈસે અિન માય કેવે, કીનકે એ હૈયે હું. પૈસે બિન કાકે કેવે, કીનકે ભતીજ હું; પૈસે ખિન ભાઇ કેવે, બધુ દુઃખદાઇ હૈ, પૈસે બિન નારી કેવે, નકટેશું કામ પર્યાં; પૈસે અિન શ્વસુર કેવે, કીનકા જમાઇ હૈ. કહેત કવિ ખીરમલ, સુન શાહે એ અકખર ; પૈસે બિન મુડદેકુ લકડી ન પાઇએ, લક્ષ્મીદેવીની અકૃપાનું પરિણામ જોયું ? માટે ખરેખર. પશ્ચિમ. દાહા. વિત્ત વગર આ વિશ્વમાં, ના સહુ સંસાર; દામીન દૈન સિર સહે, સટ ઠારોઠાર. રણકે પણ કાન્તા—અહાહા! અનીતિથી દ્રવ્યેાપાર્જિત કરવાની તીવ્ર ઈચ્છાએ કસાઈનાં જેવું ઘાતકીપણું ગુજારવું એ શું આપ જેવા જીવયાના હિમાયતીને ઉચિત છે? યાદ રાખજો કે— દાહા. નાણું અિન નીતિતણું, નહિ નિશ્ચે રહેનાર; મીયાંજી લાવે મુઠીયે, અલા ઊંટ હરનાર. પ્રાણેશ! વળી લમી ફેઇની થઇ નથી અને થવાની પણ નથી. કા દાહા. લક્ષ્મી કહે મેં નત નવી, કેની ન પૂરી આશ; કીતને સિંહાસન ચલ ગયે, કીતને ગયે નિરાશ, કન્યાવિક્રય કરનારને એક શાસ્ત્રકાર કહેછે કે:कन्याविक्रयकारिभ्यो व्याधा अप्युत्तमा मताः । ते निर्दयाः परब्वेव पुत्रादिषु दयापराः ॥ કન્યાવિક્રય કરનાર મનુષ્ય કરતાં પારાધીએ પણ ઉત્તમ ગણાયછે. કારણકે તે બીજા પ્રાણીઓમાટે નિર્દયતા વાપરેછે. પરંતુ પેાતાનાં સંતાનની તેને યા
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy