________________
318
વ્યાખ્યાન સાહિતાય બ્રહભાગ ધો ગાતમે ન જાણ્યું. જે આ કૂકડામાં કપટ છે, શુક્ર ન જાણ્યું જે ઝરીમાં સંકટ શૂળ છે; કહે દલપતરામ આજ કળિકાળ મધ્ય, જોષીએ ભવિષ્ય જાણે ધારવું તે ધૂળ છે. કાગળીયું ચાલ્યું તે તેા ભંગીએ ચલાવ્યું કહે, મેટા એ તે ખેાટા કારભારિયા કુઢગિયા ; વાંક વિના ભગિયાને મારીને ભગાડી મુકે, પશુ જેવા પાતે કાંતેા વડા છે વિહુંગીયા; સહારવા શત્રુ શસ્ત્ર પેતાને સજવાં પડે, શસ્ત્ર વિના શત્રુ મારું, ભગિયા કે કૃગિયા ; સર્વ કારભાર એને ભગિયાને સાંપે ભાઇ, ભેાળા કારભારીએથી ભલા ડાહ્યા
ગયા,
લપત.
વ્હેમનાં દૃષ્ટાંતા.
ગરમી.
(અંતકાળે સશું નહિ કાનુંરે)—એ ઢાળ.
સરકારે શીળી કબજે કરીરે, માને બળિયા કાકાને તાય; • હશે આવાં મૂરખ કોઇ માનવીરે—ટેક॰
ધ્રમ
..
અન્ન ટાઢું જમે શોંળી સાતમેરે, ભલે માંદાં મરે સા ાય. હશે હું ભટે જોડી કાઢેલી કાણિયારે, કેવળ ધૃતી ખાવાને કાજ; ખરી તેને માનીને મૂરખીરે, તેદોં ચૂલા સળગાવે નાજ. અંતર્જામીપણું નથી નાગનેરે, જાણે પાછળ પૂજાને કેમ? પ્રાણ કરડી હુરેછે કંકનારે, તેને પાયે પડે ધરી પ્રેમ પાણિઆરે કફ઼ના લીટા કરીકે, નાગપાંચમે પૂજે ઘેર ઘેર; ભેળાં ભૂખે મરેછે ભાવથીરે, એકટાણું કરી ખાયછે કુલેર. કૈક રાંડે જોશીની જીવતીરે, મળ્યાં એનાં ઘણાં ઘરમાર; તાય છતી આંખે થઈ આંધળારે, પુછે જોશીને ભવિષ્ય પ્રકાર. ઘણા ગ્રહો ગગનમાં દેખિયેરે, જડ જાતી જમીન તે હાય ; અહીં આવીને તે કેમ પીડશેરે? જય શાસ્તી કરાવે તાય.
,,
ܕܐ
ار
७
29
"
૧૦
૧૧
૧૨
૧૩
૧૪