SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ. ધ્રુતદોષ-અધિકાર. ૧૫ જુગારની સેવામાં તત્પર એવા અધમ પુરૂષ પાતે અયાચક વધુ હાય તા પણ ભિક્ષા માગે છે, તે કુલીન હેાય તે પણ નટની માફ્ક નાચવા માંડે છે અને પોતે સારા ગૃહસ્થને પુત્ર હાય તે પણ કં ગાલપણું કરેછે, તેમ આખરૂવાળા માણસને। દીકરો હેાય તે પણ શરમાતા નથી અને ખીજા માણસની પછવાડે ફરી તેની આજીજી કર્યા કરેછે, પાતે ઉત્તમ વર્ણના ડાય તે પણ નીચ મનુષ્યની પાદક્ષાલન વિગેરે સેવા કરવી હોય તે તેમાં પણ પાછે પગ ભરતા નથી અને સત્ર નમ્યા કરેછે અને દાસપણાને પામે છે. આવી નીચમાં નીચ સ્થિતિ જુગારી મનુષ્યની થાયછે. (આ માખત અનેક મનુષ્યએ પાતાની નજરે જોઇ હશે તેથી વિશેષ વિવેચનની જરૂર નથી.) ૧૮. જુગારીની અધમાધમ ગતિ, रुध्यतेऽन्यकितवैर्निषिध्यते, वध्यते वचनमुच्यते कटु | नोतेऽत्र परिभूयते नरो, हन्यते च कितवो विनिन्द्यते ।। १९ ।। જુગારીને કેટલાક કપટી પુરૂષા ક્યાંક રોકી મૂકે છે, ક્યાંક અટકાવી દેછે અને તેને વખતે તાડન કરેછે તેમ કટુવચન પણ કહે છે એટલુંજ નહિ પરંતુ જુગારી એવા કપટી મનુષ્યને લેાકેા મુડીના માર મારે છે, પરાભવ પમાડે છે અને છેવટે મારી પણ નાખે છે અને મુવા પછી તે જુગારીની નિંદા પણ થાય છે. ૧૯ જુગારીના ધધે. हन्ति ताडयति भाषते वचः, कर्कशं रटति विन्दते व्यथाम् । सन्तनोति विदधाति रोधनं द्यूततोऽथ कुरुते न किं नरः || २० || 9 બીજાને જાનથી મારી નાખે છે, પ્રહાર કરેછે. કઠાર વચનને ઉચ્ચાર કરેછે, ખરાડા પાડેછે, પાતે દુઃખ પામેછે અને ખીજાને દુઃખ કરે છે, તેમ બીજાને શેકી મૂકે છે, અર્થાત્ ખો પણ જો તે જુગારીના સંગમાં જાય તે તેને પણ કા ધંધેથી કાઢી પેતા જેવા કરી મૂકે છે એમ વ્રતથી મનુષ્ય શું કરતા નથી ? અર્થાત્ ધૃત સર્વાનનું કારણ છે. ૨૦. " સજ્જન અને ધૃતના અણુમનાવ. जल्पितेन बहुधा किमत्र भो, छूततो न परमस्ति दुःखदम् । चेतसेति परिचिन्त्य सज्जनाः, कुर्वते न रतिमत्र सर्वथा ।। २१ ।। હું મહાશયે ! આ ખાખતમાં વધારે કહેવાથી શું? જીગટાથી ખીજું કોઇ દુ:ખ દેનારૂં છેજ નહિ એમ ચિત્તથી વિચાર કરીને સર્જન પુો આ વ્રતમાં કેઇ પણ રીતે પ્રેમ કરતા નથી, ૨૧.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy