SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પરિક. વ્રતદોષ-અધિકાર. ૩૧૧ જ્યાંસુધી મનુષ્ય જુગટું રમતા નથી ત્યાંસુધી ઉત્તમ ગુણવાળા, વિવેકી તથા માનપાત્ર ગણાયછે. અર્થાત્ દ્યૂત રમવાથી ઉપરના ત્રણે ગુણા નાશ પામેછે. ૩. જુગારી માનવા કયુ પાપ નથી કરતા ? सत्यशौचशमशर्मवर्जिता, धर्मकामधनतो बहिष्कृताः । तदोषमतिना विचेतनाः, कं न दोषमुपचिन्वते जनाः ॥ ४ ॥ સત્ય ભાષણુ, પવિત્રત, મનેનિગ્રહ અને પુણ્ય કાર્યાંથી તિ; ધમ કાની ઇચ્છા તથા પૈસાથી પણ બહાર કરાયેલા એટલે ધમ તથા ધનવગરના અને વ્રતરૂપી દોષમાં જેની બુદ્ધિ આસક્ત છે એવા અને જુગારી મિત્રથી જેની બુદ્ધિ હુરાઇ ગયેલી છે એવા જુગારી પુરૂષા કયા દોષને એકત્ર કરતા નથી ? એટલે કયા પાપને કરતા નથી? અથાત્ સર્વ પાપાને કરેછે. ૪. જુગટું શું શું કરેછે ? - सत्यमस्यति करोत्यसत्यतां, दुर्गतिं नयति हन्ति सद्गतिम् । धर्ममत्ति वितनोति पातकं, द्यूतमत्र कुरुतेऽथवा न किम् ॥ ५ ॥ જુગટું સત્યને નાશ કરેછે અને અસત્યપણાને પ્રગટ કરેછે (એટલે જુગારી જૂડામેત્રાજ હેયછે.) તેમ જીવને દુર્ગાત (નરક) માં લઈ જાય છે અને સદ્ગતિ (મેાક્ષસુખ) ને હણી નાખે છે, તેમ ધર્માંને ખાઈ જાય છે (એટલે ધર્મને નાશ કરેછે) અને પાપને વિસ્તાર કરેછે. અથવા ઘત અત્ર શું કરતું નથી ? અર્થાત્ સર્વ પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરેછે. પ. વૃતથી થતી હાનિ, द्यूततोऽपि कुपितो विकम्पते, विग्रहं भजति तं नरो यतः । जायते मरणमारणक्रिया, तेन तच्छुभमतिर्न दीव्यति ॥ ६ ॥ જુગારથી કાપાયમાન થયેલા મનુષ્ય કપે છે એટલે ધ્રુજવા માંડેછે અને તે કારણથી મનુષ્ય વિગ્રહને ભજેછે (કજીયે કરેછે.) એટલુંજ નિહુ પશુ છેવટે મરવું મારવું આ ક્રિયા પણ જુગારથી ઉત્પન્ન થાયછે. તે કારણથી શુભ બુદ્ધિવાળા મનુષ્ય ઘતક્રીડા કરતા નથી. ૬. જે ધૂત રમનારા તે નરકને ખેલાવનારા. द्यूतदेवनरतस्य विद्यते, देहिनां न करुणा विना तया । पापमेति परदुःखकारणं, श्वभ्रवासमुपयाति तेन सः ॥ ७ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy