SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધર્મશ્રદ્ધા મુક્તિપુરમાં જવા માટે ધર્મરૂપી પગથીઆની ૨૮૮૪૬ રૂપીઆ ખીને બધેલ નીસરણી.* ૧૯૧૯ માં જામનગરવાળા ઝવેરી વીરચંદ ખીમજી પોતાના (શા. કરતુરચંદ ભાઇના) નિકટના સંબંધી હતા અને તેમણે જામનગરથી સિદ્ધક્ષેત્ર તથા ગીરનારની યાત્રા માટે સંઘ કાઢયે તેમાં પિતાના પિતાને યાત્રા માટે નિમંત્રણ થતાં પોતે તથા ભાઈ કરશન બેઉ જણે પોતાના પિતા સાથે બિનખર્ચે બે માસસુધી યાત્રા કરી. ૧૯૪૪ માં પિતાની સ્થિતિ ઘણી પ્રશંસનીય હવાથી સહકુટુંબ મુંબઈથી નીકળી ભેયણ તથા પાલીતાણાની યાત્રા કરી રૂ. ૨૦૦) ખર્ચા. ૧૯૪૬ માં મુંબઈમાં પૂજ્ય મુનિશ્રી મેહનલાલજીને સમાગમ થતાં તેમની શુભ પ્રેરણાથી ધર્મકાર્યોમાં આગળ વધવા લાગ્યા અને કેટલીક ખાસ બાધા લીધી. ૧૯૪૭ માં પિતાના તીર્થ સ્વરૂપ માતાપિતા પિતાના વતનમાંથી નીકળી મુંબઈ આવ્યાં, તેથી પોતે ઘણા હર્ષિત થઈ માતાપિતાની શ્રવણની માફક સેવા કરવા લાગ્યા અને જ્યારે માતાપિતાએ ચોથું વ્રત આચર્યું ત્યારે પિતે તે પ્રસંગે પ્રભાવનાની સાથે ભાયખાળાને દેરાસર પૂજા ભણાવી અને ત્યાંની ધર્મશાળામાં અડદીઆ લાડુનું સ્વામીવાત્સલ્ય કર્યું, રૂ. ૪૦૦ ખર્ચા. ૧લ્પર માં કાર્તિક માસમાં કસ્તુરભાઈએ એવું પચ્ચખાણ લીધું કે જીંદગીપર્યત સિદ્ધગીરિ જવું, ઘર તથા ઘરેણુ તેમજ રોકડ મળી (૨૦૦૦૦) વીશ હજાર રૂપીઆથી વધારે રકમ નહિ રાખવાને પરિગ્રહ કર્યો. તેમજ બાર વ્રત પણ સ્કૂલથી લીધાં હતાં. આ સાલના ચૈત્ર માસમાં અનેક ગુણસંપન્ન સુશીલ પૂજ્ય માતુશ્રી પાંચી બેન પાલીતાણે નવાણું યાત્રા કરતાં હતાં, તે દરમ્યાન સદરહુ શેઠ પાલીતાણે જઈ પૂજા ભણાવી તથા સ્વામીવાત્સલ્ય કર્યું. રૂ. ૩૦૦ ખર્ચા. સિદ્ધગીરિમાં હજુ પણ યાત્રા પ્રસંગે જતાં તે પ્રસંગે પાત સ્વામી વત્સલ કરી છે. ત્યારથી આરંભીને દર વર્ષે શુભ ખાતામાં રૂ. ૫૦૦ વાપર્યા કરે છે. શા. કસ્તુરચંદભાઈએ ૨૮૮૪૬ થી ઉપરાંત પીઆ શુભ માગે ખર્યા છે, તે
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy