SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુ—ભાગ ૨ જો. સમ પણ જેના ઉપર પાતાનું સ્વામિત્વ નથી. તેના ઉપર પોતાની ખરાખ નિષ્ઠાને વશ્ય થઈ પેાતાનું સ્વામિત્વ સ્થાપવાના વિચાર કરવા એ પણ મહા પાપ છે. ખીજાઓનું ધન વિગેરે તેને છેતરીને અથવા ખળાત્કારથી લેવું એ માહેાટામાં માહાટી અધમ છે અને તેનાથી દૂર રહેવું એ' ધર્મને ખરી માર્ગ છે અને તેથી જે વસ્તુમાં અન્યનું સ્વામિત્વ છે તેવી વસ્તુ-દ્રવ્ય ન લેવામાં કેવા કેવા ફાયદા (યશ, કીત્તિ, ગુણ, આનંદ) છે તે ખતાવવામાટે આ અધિકારને આરંભ કરવામાં આવે છે. પરદ્રવ્યના ત્યાગ કરવાથી થતા ફાયદા. अनुष्टुप यदा सर्वम्परद्रव्यम्बहिर्वा यदि वा गृहे । अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्प्रद्यते वदा ।। १ ।। જ્યારે સઘળું પરાયું ધન બહાર હાય અથવા ઘરમાં હોય તે આપ્યા સિવાય લેજ નહિ ત્યારે તે મનુષ્ય પ્રશ્નને પ્રાપ્ત થાયછે. અર્થાત્ બહાર પડેલું હાય કે ઘરમાં હોય તાપણ પોતાની મેળે લેવું અચેાગ્ય છે. ૧. વળી— ૫ઞાતિ (૨ થી ૪). पीडा न दुःखं न परापवादो, न चापकीर्त्तिर्न दरिद्रता च । नैवावहेला न कलङ्कपङ्को, भवेन्नरस्य त्यजतोऽन्यवस्तु ॥ २॥ બીજાની વસ્તુના ત્યાગ કરનાર પુરૂષને પીડા, દુઃખ, પરાપવાદ, અપકીત્તિ, દરિદ્રતા, તિરસ્કાર અને કલકના લેપ આવતા નથી. ૨. તથા विश्वद्धिसिद्धिस्थिर बुद्धिलक्ष्म्यः कीर्त्तिद्युतिः प्रोन्नतिशर्मसङ्गः । स्वर्गापवर्गादिसुखानि पुंसां, भवन्त्यदत्तस्य पराङ्मुखानाम् || ३ || અદત્તયાગી પુષને વિશુદ્ધિ, સિદ્ધિ બુદ્ધિની સ્થિરતા, લક્ષ્મી, કીત્તિ, કાન્તિ, ઉન્નતિ, કલ્યાણકારક પદાર્થોને સમાગમ અને સ્વમાર્ણાદે સુખા થાયછે ( પેાતાની મેળે પ્રાપ્ત થાયછે), ૩.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy