________________
૧૬૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જેવામાં આવે છે. તે બહુ ખેદકારક છે. કારણકે એથી ધર્મના ઉચ્ચ સંસ્કાર ધોવાઈ જાય છે. એટલામાટે તેવી સ્ત્રીઓ અસભ્ય ગીતે અને અસભ્ય વાતચિતેથી દૂર રહે તે માટે આ સભ્યગીત અધિકાર લેવામાં આવ્યું છે.
સારાંગીત કેવાં હોવાં જોઈએ? તેને નમુને. આજ બેની આજ મેં જ્ઞાનાદિક નેતય, જ્ઞાનાદિક છે સમ દેવાને વેગ, માહરે આતમરાયને માંડવે; આજ બેની આજ મેં મહેલ સુષ્ય મુક્તિતણે, ચાર પગથીયાં તેને છે નિરધાર,
મહારે આજ બેની આજ મેં વૈરાગ્ય ચંદણ ચેકમાં, હાજર રાખ્યા વિનય અને વિવેક
મહારે આજ બેની આજ મેં સરલ લઘુ નિરભતા; એવી સખીયે તેડાવી છ ચેક.
મહારે આજ બેની આજ મેં, દ્વાદશ વ્રતમય દેથરાં; જમવા મૂક્યાં શમતા ભરી ભરી થાળ.
મહાદેવ આજ બેની આજ તહાં ચારિત્ર ભૂપતિ આવશે; જમશે જમશે સેના સહિત તે થાળ,
મહારે. આજ બેની આજ મેં કીર્તિ કંકણ કાંઠલી ; મર્યાદામય પેહેરી મેહનમાળ. આજ બેની આજ મેં ચતુરાઈ ચિતહર ચીને; બુદ્ધિ બળનાં બાંધ્યા બાજુબંધ.
મહારે આજ બેની આજ મેં સંપની ઉંચી સાંકળી ; મૌન વ્રતને પે મુક્તાહાર.
મહારે આજ બેની આજ મેં સદાચરણને ચાર; ઓઢી લીધે અંગપરે નિરધાર,
મહારે. આજ બેની આજ મેં યેગાચાર એકદાણીયું; પેય આર્જવ જવ માદળીયાં સાર.
મહારે આજ બેની આજ એ ધન ધન સતી સંસારમાં; ઉજમ જરા ઘટ ઉત્તમ તત્ત્વ વિચાર,
મહારે ઉજમશી.
મહારે,