SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહુ ભાગ ૨ જો. સપ્તમ તા સંસ્કાર નજ લાગી શકે. સંસારમાં પરિભ્રમણ જે કમઉપાધિથી જીવતુ થાયછે તે કમ ધથી જીવને તદ્દન દૂર રાખવા એ સ્વ અહિંસા છે અને તેથીજ પ્રાંતે અજરામરપદને મેક્ષપદ જ્યાં મરવું નથી અને જ્યાં જરા નથી, જન્મ નથી એવું અક્ષય સુખ તે આત્મા મેળવે તે અહિંસાથી પરમ ધમ એટલે મેક્ષધર્મ અથવા તેા કૈવલ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધ આત્મધર્મ પ્રાપ્ત કરવા તે પરમ ધર્મ કહેવાય અને તે ધમ સ્વપર હિંસાના ત્યાગથીજ મેળવી શકાયછે. અહીં સ્વહિંસા ત્યાગ એ વ્યહિંસા-ખાદ્ઘહિંસા ન સમજવી પણ ભાવહિંસા જે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ એ અંતર’ગ રિપુથી આત્મામાં મલિનતાનું થવું તે સ્વહિંસા છે અને તેવી હિંસા પૂર્વાક્ત ષરિપુના ત્યાગ કરવાથીજ દૂર થાયછે અને તે દૂર થયેથી અનુક્રમે આત્મસ્વરૂપ પ્રાપ્ત થાયછે અને તેથીજ અહિંસા પરમેા ધમ' એ વાક્યની સર્વોત્કૃષ્ટ સાર્થકતા ઉપસ્થિત થાયછે. તે તેવી અહિંસાથી આત્મધમ પ્રાપ્ત થાએ અને એવા કવ્ય પરાયણ આપણે બનીએ. એ આ લેખને ઉદ્દેશ છે. અમેરિકાના યુનાઈટેડ સ્ટેટના પ્રેસીડેન્ટ અબ્રાહામ લિ'કન પેાતાની એીસમાં જતાં રસ્તામાં એક ડુક્કર કાદવમાં ખુંચી ગયેલ ને નીકળી શકે નહિ તેને જોઇ તેની પાસે જઇ પોતાનાં ગારાવાળાં લુગડાં થાય તેની દરકાર નહિ કરતાં ડુક્કરને ખચાવ્યું. એડ્ડીસના માણસા ગારાવાળાં લુગડાંનું કારણુ જાણી સ્તુતિ કરવા લાગ્યાં કે આપ યાળુ છે, તેના જવાબમાં કીધું ગ્રંથ સ્તુતિ કરશેા નહિ. તે ડુક્કરના દુઃખથી મારા હૃદયપર દુઃખની અસર થઈ અને તે દૂર કરવાને માટે મેં તે ડુક્કરને બહાર કાઢ્યું. જો આ પ્રમાણે અનાય છતાં પ્રાણીઉપર યા ખતાવેછે તેા આય પ્રજાએ આત્મહિત સાધવામાટે યાસંબંધી ખાસ ધ્યાન રાખવાનું છે. વળી તે પ્રમાણે મનની લાગણીમાં અપવિત્ર વિચારો ક્યારે લાવવા નહિ. કારણકે તેથી દુઃખના અનુભવ કરવા પડેછે. મનની શુભાશુભ લાગણીનું ફળ. ×એકવાર એક શજ મૃગયા રમવા ગયે અને એક સિંહની, પાછળ પડવાથી તેનાં માણસોથી જૂદો પડી ગયે. સૂર્યના સખત તડકાથી તે તૃષાતુર થયા. તે અરણ્યમાં એક ન્હાનેસરખા બગીચા તેને જણાયે અને તેમાં તે પેઠા. રાજા શિકારી પાષાકમાં હાવાથી અને બગીચાના માળીએ રાજાને પહેલાં * સ્વામી રામતી—ભાગ પહેલા. × સ્વામી રામતી—ભાગ ખીજો,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy