SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ . આ વાત નહિ ભૂલાવી જોઈએ. વંદન કરતાં કરતાં યા વન્દ્રનાથે આવી રહેલા સાધુ ભગવાને કેવલજ્ઞાન થયાના અનેક દાખલાએ શાસ્ત્રોની તવારીખમાં નાંધાયેલા છે. હમેશાં ચંદન એ દેહને શીતલ બનાવે છે, જ્યારે વઢન એ દીલને શીતલ બનાવે છે. અત: વઢન એ આધ્યાત્મિક પ્રગતિમાં પ્રેરકરૂપ બને છે. માટે વદનને વ્યવહારના નામે ચડાવીને ચલતી પકડી લેવી એ ચતુરજનને ન ઘટે, વારૂ સંસારીપક્ષના મામા તરીકે મનાતા શ્રી શીતલાચાય ને વનાથે તેમનાજ દ્વીક્ષિત ચાર ચાર ભાગિનેય સાધુ ભગવતા મહાર ગામથી આવી રહ્યા છે. સાંજે સમય વીતી જવાથી ગ1મની બહાર કોઈ ધમ શાલામાં રાકાઇ ગયેલા હતા. આ તરફ શીતલાચાય વિચારી રહ્યા છે. હજુ ભાણેજ મુનિ ભગવતા અહિ કેમ આવ્યા નહિ? રાત વીતી ગઈ બીજા દિવસે સમયપર જ્યાં પેાતાના ભાગિનેય સાધુ ભગ વતા છે. ત્યાં સ્વયં જઇ ચડયા. કિન્તુ ભાલેજ સાધુ ભગતાને વેગવતી ભાવનાના સપ્રયાગે રજની સમયે માત્ર સંવેગ રંગના રસીયાઓને કેવલજ્ઞાનની જ્યેાતિ અગમગવા લાગી, આ કેવલી સાધુએએ કંઈપણ ઔચિત્યા ચરણ નહિં કર્યું. શ્રીમાન શીતલાચાય અજ્ઞાત છે. એકાએક મનમાં માઠું લાગી આવ્યુ. એટલું જ નહિ કિન્તુ રોષમાં ને રાષમાં સામેથી તેઓશ્રી વદન કરવા લાગ્યા. સ આ જોઈને કેવલજ્ઞાની માર્મિક શબ્દોમાં બેલી ઉઠયા કે આ દ્રવ્ય વ ંદન થયુ કહેવાય અને ભાવવંદન
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy