SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ પ્રતિભા પૂર્ણ અભિમન્યુ ઉપર આ વિવરણને એટલે. પ્રભાવ પડે કે તેને કોઠા યુદ્ધમાં દાખલ થવાની યુક્તિ જન્મ ધારણ કર્યા પછી પણ યાદ રહી ગઈ અને જ્યારે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યારે અભિમન્યુ ગર્ભાવવસ્થામાં જાણેલી વિદ્યાને ઉપયોગ કરીને આવા વિકટ કેઠા યુદ્ધમાં દાખલ થયે કે જેમાં દાખલ થવાનું જ્ઞાન અર્જુન શિવાય બીજા કોઈ પણ દ્ધાને નહિ હતું. અતઃ તેમના માંથી કેઈપણ કઠા યુદ્ધમાં પ્રવેશ લઈ શકતું નહિ હતું. . વિદૂષી મદાલસાએ પણ પિતાને ઔરસ બાલકને હાલરડા દ્વારા સંસ્કાર આપીને વીર અને બ્રહ્મજ્ઞાની બનાવ્યે હતે. રાક્ષસના રાજા હિરણ્યકશ્યપને પુત્ર પ્રહલાદ આટલો મહાન ઈશ્વર ભક્ત હતા. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું. પ્રહલાદ તેની માતાની કુક્ષીમા હતે તે વખતે નારદ મુનિએ તેની માતાને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને વિરલ ઉપદેશ આપ્યા હતા. આ અત્યુતમ ઉપદેશની અસર તેણીના હૃદયમાં સદાને માટે રમતી રહી. ધીમે ધીમે તેની અસર પ્રહલાદના જીવનમાં પ્રસરતી રહી માટે જ તે પરમાત્માને પરમ ભક્ત બન્યું હતું. અને જન્મે ત્યારે તે સાત્વિક ભાવ સાથે જન્મ્યા હતા. જ્યારે તેને પિતા ઇશ્વરને ભારે ભાર દ્રોહી હતે. એટલું જ નહિ. કિન્તુ તે કીરતારનું નામ સાંભળીને પણ તેને તિરસ્કાર અને ક્રોધ ઉપજતું હતું. જ્યારે તેણે પ્રહલાદમાં પરમાત્મા પ્રતિ પૂર્ણ પ્રેમ જોયે ત્યારે તેને ફેરવવાનો ઘણે પ્રયાસ
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy