SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ', સ્મિથની માનવતાની મહેક પ્રસરાવતે પ્રસંગ રંગ આવે છે. જૈન સમાજની જીભપર જડાઈ ગયેલી ઇલાચીકુમારની વાત આવે છે. તે સૌરાષ્ટ્રની જલરેલ હેાનારતમાં એક નિરક્ષર ભરવાડે બતાવેલી શિસ્તની, લેટરી પ્રસંગની હિન્દુ મુસ્લીમ ફૂલ્લડ વખતે પુણ્યમલે મુંબઈમાં વસતા એક શેઠના થયેલા અદ્ભૂત બચાવની તા સાથે સાથે દરિયાવ દીવ કવિ દલપતરાય અને ડાહ્યાભાઈ ધેાળશાએ દાખવેલ અદ્ભુત ક્ષમાપનાની વાત પણ આવે છે. આ રીતે છેક મહાભારત કાલથી માંડી સાંપ્રત સમયના પ્રવાહ ગાને પણ પૂ. આચાર્યશ્રીએ એમના કથાનકમાં અપનાવ્યા છે. આ પુસ્તકની એક લાક્ષણિક્તાએ મારૂ ખાસ ધ્યાન ખેચ્યું અને તે એ કે એમાનું એકેય કથાનક કોઈ સાંપ્રદાયિક ધામિક્તાથી વિરુદ્ધ દિશામાં જતુ જોવા નહિ મલે. રિણામે આ પુસ્તકનુ' ઉલ્લેખન સવ સાધારણ જન ભાગ્ય લેખી શકાશે. જૈન અજૈન પ્રજાના તમામ સ્તર માટે આ સ્થાનકે શ્રેયા માગી મની શો તેમાં કોઈ શક નથી. આ પુસ્તકમાં પંચ પરમેષ્ઠીના મચ્છુના મહિમા વણ ન્યા છે. તે સામે રામ નામના મહાત્મ્યની વાત પણ આવેજ છે. કઈ જગ્યાએ રાજાની રળિયામણી વાત આવે છે. તા કોઈ જગ્યાએ રકની ફેફેની વાત આવે છે, કોઇ જગ્યાએ શેઠની મુલાયમ મસ્તીની વાતા આવે છે. તે કાઇ જગ્યાએ નોકરીની નવસ વાતા વહેતી મૂકેલી હાય છે. કઈ જગ્યાએ જવાહીરની જવલંત વાતે વાંચવાં મળે છે
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy