SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીજનની નિંદા....... પથ્થર બાંધીને ડુબકી ૬૯ કરે છે. માટે નિંદાના આ કાતિલરસથી સાવધાન બની ભવ-ભ્રમણથી અટકીએ. પ્રભુને પ્રાર્થના કરીએ "દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી અત્યંત નિકૃષ્ટ, તીવ્ર અશુભાનુબંધ કરાવનાર, ગુણીજનની નિંદારૂપ લોકવિરૂદ્ધકાર્ય મારા જીવનમાં ન આવે અને આવેલ હોય તો દૂર થાય"... ૬ अवर्णवादी महापापकारी अवर्णवादी नरकावतारी । अवर्णवादी हरते गुणालीन् अवर्णवादं त्यज भाग्यशालिन् ।। અવર્ણવાદી મહાપાપને કરનારો છે. અવર્ણવાદી નરકમાં જનારો છે. અવર્ણવાદી ગુણસમૂહને હરનારો છે. માટે હે ભાગ્યશાળી ! અવર્ણવાદને છોડી દે ૫.પૂ. લબ્ધિસૂરિ મ.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy