SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट - 3 ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો, પુણ્યનો પ્રભાવ અને પુણ્ય પુષ્ટ કરવાના ઉપાયો. સમસ્ત સંસાર પુણ્ય-પાપના આધારે ચાલે છે. પુણ્યથી લીલા લહેર અને પાપથી ઘોર વિડંબણાઓ આવે છે. અહિં પુણ્યનો પ્રભાવ બતાવી સાથે પુણ્ય પુષ્ટિના ઉપાયો બતાવ્યા છે, આ ઉપાયો આચરીને આપણે પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ કરીને શીઘ મુક્તિના શાશ્વત સુખને પામીએ. जं बुद्धीण अविसयं, अगोचरं जं च पुरिसायरस्स । जं इह अइदुस्सज्झं, जं च ठियं दूरदेसम्मि ।। तं पि हु पुन्नोदयओ, संपज्जइ पुव्वविहियसुकयाणं । नवि हेउमंतरेणं, कयावि किर जायए कज्जं ।। तं पुण पुन्नं अहिगारसुद्धचिइवंदणविहाणेण । जिणणाहपूयणेणं, दाणाइधम्मकरणेणं ।। सुमुणिपयसेवणाए, निच्चं चिय धम्मसत्थसवणेण । इंदियविणिग्गहेणं, णिम्मलसंमत्तधरणेणं ।। आसववेरमणेणं, साहम्मियवग्गवच्छलणेणं । कल्लाणमित्तजोगेण, गच्छइ उवचयं० ।। चैत्यवन्दन भाष्य
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy