SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ પ્રણિધાન... પરમતાની પગદંડી વિકથા અને વિવાદથી રહિત બને, મુક, ટટ્ટર (હુંકારાદિ શબ્દનું પણ વર્જન કરે.) પદચ્છેદ (શબ્દો છુટા પાડીને બોલવુ) પૂર્વક વંદન કરે. આ વચન પ્રણિધાન થયુ. પ્રેક્ષા અને પ્રમાર્જનાપૂર્વક ઉઠે, બેસે, બીજી કોઈ પ્રવૃત્તિ ન કરે. આ રીતે વંદન એ કાય પ્રણિધાન થયું.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy