SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્વાજ્ઞાપાલન....... પ્રત્યક્ષ મોક્ષ તેમના પ્રત્યેક વચનમાં અમૃતના સ્વાદને અનુભવીએ અને ગુરુવચનને ખૂબ જ ઉલ્લાસપૂર્વક આનંદપૂર્વક સ્વીકારી તેનું યથાર્થ પાલન કરી જીવનને સફળ કરીએ. પરમાત્માને પણ પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએદોષ માં તુઃ માવો, તન્વયળસેવા ।।' હે પ્રભુ ! મને તમારા અચિંત્ય પ્રભાવથી ગુરુવચનનું પાલન પ્રાપ્ત થાવ. ૧૫૫ आभवमखण्डा 1 आभवमखण्डा-आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेतिएतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः । ભવનિર્વેદથી માંડી શુભગુરુનો યોગ, તેમના વચનનું પાલન, સુઘીની આઠ વસ્તુની પ્રભુ પાસે પ્રાર્થનાનું વિવેચન પૂર્ણ થાય છે. - અલ્પકાળ હવે આની પ્રાપ્તિ ક્યાં સુધી જોઈએ ? તેનો કાળ બતાવતા જણાવે છે એક વાર નહિં, નહીં પણ આખી જીંદગી સુધી... અરે, એટલું નહિં 'આસંસાર' સંસારકાળના છેડા સુધી, મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવનિર્વેદાદિ આઠે વસ્તુઓની પ્રાપ્તિ થાવ. વળી આઠે વસ્તુની અખંડ એટલે સંપૂર્ણપણે પ્રાપ્તિ થાવ. એટલે સામાન્યથી, સહજ માત્ર નહિં
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy