________________
૫૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૨૧. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી બે દષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૨. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી વચનયોગમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૩. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી મતિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૪. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી શ્રુતજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૫. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી ત્રસમાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૬. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી રસેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૭. છ દંડક – તિર્જીલોકના કૃષ્ણલેશી ભાષકમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૮. છ દંડક – તિર્જીલોકના નીલેશી ભાષકમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૨૯. છ દંડક – તિર્જીલોકના કાપોતલેશી ભાષકમાં લાભ? ઉત્તર :- ૧૭ પ્રમાણે પ્ર. ૩૦. છ દંડક – અધોલોકના કૃષ્ણલેશી નપુંસક સમકિતીમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય +
૧ નારકી પ્ર. ૩૧. છ દંડક – અધોલોકના કૃષ્ણલેશી નપુંસક બે દષ્ટિમાં લાભ? ઉત્તર :- ૩) પ્રમાણે
:૬: પ્ર. ૩૨. છ દંડક - અધોલોકના કૃષ્ણલેશી નપુંસક વચનજોગમાં લાભ? ઉત્તર :- ૩૦ પ્રમાણે
:૬: