SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૨૧. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છલોકના વિભંગજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૬ પ્રમાણે :૫: પ્ર. ૨૨. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિસ્દલોકના ત્રણ જ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૨૩. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છલોકના સંજ્ઞીમાં લાભે? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૨૪. પાંચ દંડક – ઉર્વલોક તિચ્છલોકના મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૨૫. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છલોકના મનજોગીમાં લાભ ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૨૬. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છલોકના ત્રણદૃષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૨૭. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિચ્છલોકના ૧૦ પ્રાણધારીમાં લાભ ? ઉત્તર :- ૧૬ પ્રમાણે :૫: પ્ર. ૨૮. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિષ્ણુલોકના સ્ત્રી વેદમાં લાભ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૨૯. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિર્થાલોકના પુરુષવેદનાં લાભ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૩૦. પાંચ દંડક – ઉર્વીલોક, તિર્જીલોકના ૯ ઉપયોગમાં લાભ ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૩૧. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિર્થો.ના સમચોરસ સંસ્થાનમાં લાભ ? ઉત્તર :- ૧૬ પ્રમાણે પ્ર. ૩૨. પાંચ દંડક – ઉર્ધ્વલોક, તિષ્ણુલોકના મનપર્યામિમાં લાભ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક :૫:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy