SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૧૦ ત્રણ દંડક તે ઇન્દ્રિયની આગતમાં પાંચ પર્યાપ્તિવાળામાં લાભ? ઉત્તર :- ૧૦૭ પ્રમાણે :૩: પ્ર. ૧૧૧. ત્રણ દંડક ચોરેન્દ્રિયની આગતમાં ત્રસ એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧૦૭ પ્રમાણે - પ્ર. ૧૧૨. ત્રણ દંડક ચૌરેન્દ્રિયની ગતમાં ત્રસ એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય :૩: પ્ર. ૧૧૩. ત્રણ દંડક તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં એકલેશીમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક :૩: પ્ર. ૧૧૪. ત્રણ દંડક તિર્યંચ પંચેન્દ્રિયની ગતમાં એકલેશીમાં લાભ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે પ્ર. ૧૧૫. ત્રણ દંડક મનુષ્યની આગતમાં એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય પ્ર. ૧૧૬. ત્રણ દંડક મનુષ્યની ગતમાં એકલેશીમાં લાભ ? ઉત્તર :- ૧ નારકી + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક પ્ર. ૧૧૭. ત્રણ દંડક મનુષ્યની ગતમાં ચારલેશી એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે પ્ર. ૧૧૮. ત્રણ દંડક તિર્થ્યલોકમાં તેજોલેશ્યા વિનાના એકાંત અસંશી ત્રસમાં લાભ ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે પ્ર. ૧૧૯. ત્રણ દંડક ઉર્ધ્વલોકમાં ત્રણ લેશી ત્રસમાં લાભ ઉત્તર :- ૧૧૨ પ્રમાણે
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy