SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૮૬. ત્રણ દંડક અધોલોકમાં સમુચ્ચય નપુંસક ત્રણયોગમાં લાભે ? ૮૦ પ્રમાણે ઉત્તર ઃ :૩: પ્ર. ૮૭. ત્રણ દંડક અધોલોકના સમુ. નપુંસક ૧૦ પ્રાણધારીમાં લાભે ? ઉત્તર ઃ૮૦ પ્રમાણે : પ્ર. ૮૮. ત્રણ દંડક અધોલોકના સમુચ્ચય નપુંસક સંક્ષીમાં લાભે ? ઉત્તર ઃ ૮૦ પ્રમાણે :૩: ત્રણ દંડક અધોલોકમાં સમુચ્ચય નપુંસક ત્રણ જ્ઞાનીમાં લાભે ? ૮૦ પ્રમાણે :૩: પ્ર. ૯૦. ત્રણ દંડક અધોલોકના સમુ. નપુંસક ૪થા ગુણસ્થાનમાં લાભે ? :- ૮૦ પ્રમાણે ઉત્તર ઃ :3: ત્રણ દંડક અધોલોકના સમુચ્ચય નપુંસક ધર્મધ્યાનીમાં લાભે ? ૮૦ પ્રમાણે :૩: ૩૨ પ્ર. ૮૯. ઉત્તર : પ્ર. ૯૧. ઉત્તર : - પ્ર. ૯૨. ત્રણ દંડક – તિર્આલોક, ઉર્ધ્વલોકના એકાંત નિરૂપક્રમી આયુષ્યવાળામાં લાભે ? ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક ઉત્તર : પ્ર. ૯૩. ઉત્ત૨ : ત્રણ દંડક તિફ્ળલોકમાં અચેત આહારીમાં લાભે ? ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ મનુષ્ય (સાધુ-સાધ્વીના આહાર આશ્રી) પ્ર. ૯૪. ત્રણ દંડક તિતિલોકના સંખ્યાત, અસંખ્યાતકાળમાં લાભે ? ઉત્તર :૧ વાણવ્યંતર + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૯૫. ત્રણ દંડક - એકાંત અચક્ષુદર્શન ચારલેશીમાં લાભે ? ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય ઉત્તર : પ્ર. ૯૬. ત્રણ દંડક તિર્આલોક ઉર્ધ્વલોકના એકાંતે સમચોરસ સંઠાણમાં લાભે ? ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક ઉત્તર ઃ :3: :૩: :૩: :૩: :૩: :૩:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy