SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સ્વામી, વાણીમાં અજબ-ગજબનું પ્રભુત્વ ધરાવનાર, અને તેજસ્વીતાથી ચમકતા પ.પૂ. ગુરૂણીમૈયા જયાબાઈ સ્વામી... ભક્તિ ભાવથી, અંતરના ઉલ્લાસથી આપે સીંચેલુ આપથી જ પાંગરેલુ, ‘‘નિત નિત પ્રશ્નોત્તરી, આગમ જ્ઞાન ગંગોત્રી'' નામનું દશમું પુષ્પ આપના ચરણ-કમળોમાં સાદર સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. સમર્પણ ભાવથી જીવનમાં થાય વિકાસ, સમર્પણ ભાવથી અંતરમાં મળે પ્રકાશ, ગુરુકૃપાથી રિદ્ધિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ મળે સમર્પણથી ગુરુના દિલમાં મળે અવકાશ. ગુરુ-ગુરુણીના પાણિપદ્મમાં કૃતજ્ઞ ભાવે સમર્પણ આપની ચરણરજ, શિષ્યા નીતા” આર્યા
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy