SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૧૬. નિરૂપક્રમીમાં એકાંત નોગર્ભજના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય પ્ર. ૩૧૭. સોપક્રમીમાં એકાંત નોગર્ભજના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રીયના મૂળ ભેદ ૨૬O0 + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩00 = ૨૯૦૦ થાય છે. પ્ર. ૩૧૮. ઔદારિક શરીરમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય છે. પ્ર. ૩૧૯. દારિક શરીરમાં શ્રોતેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૦. ઔદારિક શરીરીમાં મિશ્રદષ્ટિના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૧૯ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૧. ઔદારિક શરીરીમાં મનયોગીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦) થાય છે. પ્ર. ૩૨૨. ઔદારિક શરીરમાં અવધિ જ્ઞાનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૩. ઔદારિક શરીરીમાં ૧૦ પ્રાણીધારીનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૪. ઔદારિક શરીરમાં શાશ્વતા-અશાશ્વતાના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩ર૧ના જવાબ પ્રમાણે ૯OO થાય છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy