________________
૨ દંડક ક્યાં ક્યાં લાભે ?
પ્ર. ૧૦૮. બે દંડક તેઇન્દ્રિયની આગતમાં અવિધજ્ઞાનીના લાભે ? ઉત્તર :૧૦૦ પ્રમાણે
પ્ર. ૧૦૯. બે દંડક તેઇન્દ્રિયની ગતના અવધિદર્શનીમાં લાભે ? ઉત્તર ઃ૧૦૦ પ્રમાણે
પ્ર. ૧૧૦. બે દંડક ચૌરેન્દ્રિયની આગતના ૧૦ પ્રાણધારીમાં લાભે ? ઉત્તર ઃ- :- ૧૦૦ પ્રમાણે
પ્ર. ૧૧૧. બે દંડક ચૌરેન્દ્રિયની ગતના સંજ્ઞીમાં લાભે ? ૧૦૦ પ્રમાણે
ઉત્તર :
પ્ર. ૧૧૨. બે દંડક બેઇન્દ્રિયની આગતના પંચેન્દ્રિયમાં લાભે ? ઉત્તર :૧ તિર્યંચ પંચેન્દ્રિયનો + ૧ મનુષ્યનો
પ્ર. ૧૧૩ બે દંડક બેઇન્દ્રિયની ગતના સંજ્ઞીમાં લાભે ? ઉત્તર ઃ
૧૧૨ પ્રમાણે
પ્ર. ૧૧૪. બે દંડક મનુષ્યની આગતના ત્રસ એકાંત અચક્ષુદર્શનમાં
લાભે ?
ઉત્તર :
૧ બેઇન્દ્રિયનો + ૧ તેઇન્દ્રિયનો
પ્ર. ૧૧૫. બે દંડક નારકીની આગતમાં લાભે ? ઉત્તર ઃ- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્યનો
પ્ર. ૧૧૬. બે દંડક નારકીનો ગતમાં લાભે ? ઉત્તર :
૧૧૫ પ્રમાણે
પ્ર. ૧૧૭. બે દંડક દેવની ગતના પંચેન્દ્રિયમાં લાભે ? ઉત્તર :૧૧૫ પ્રમાણે
પ્ર. ૧૧૮. બે દંડક દેવની ગતના સંજ્ઞીમાં લાભે ? ઉત્તર ઃ- :- ૧૧૫ પ્રમાણે
પ્ર. ૧૧૯. બે દંડક દેવની ગતના મનજોગીમાં લાભે ? ઉત્તર :૧૧૫ પ્રમાણે
૨૩
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:2: