SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૧૩૪. ઉર્ધ્વલોકના શાશ્વતા-અશાશ્વતામાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે. પ્ર. ૧૩૫. તિર્હાલોકમાં જીવોના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ ગતિના મૂળ ભેદ ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦૦ થાય છે. પ્ર. ૧૩૬. તિતિલોકમાં પંચેન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. - તિ.પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ - ૭૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૧૧૦૦ પ્ર. ૧૩૭. તિર્આલોકનાં મિશ્રર્દષ્ટિમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય. પ્ર. ૧૩૮. તિર્આલોકનાં અવધિજ્ઞાનમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય. પ્ર. ૧૩૯. તિર્હાલોકના સંજ્ઞીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૩૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૦. તિતિલોકનાં મનજોગીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૪૧. તિતિલોકનાં ૧૦ પ્રાણધારીમાં જીવના મૂળ ભેદ કેટલા ? ૧૪૦નાં જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. જવાબ. પ્ર. ૧૪૨. તિર્હાલોકનાં સમિકતીમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ = ૧૪૦૦ થાય છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy