SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ ૪૪૦ પ્ર. ૧૧૫. આહારકને અણાહારક સાથેમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. એક મનુષ્યમાં જ હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૬. અમર પુરુષવેદમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. દેવગતિના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૭. અમર સ્ત્રીવેદમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૧૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૮. અમર તેજુલેશીમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૧૬નાં જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૧૧૯. ઉર્ધ્વલોકનાં જીવોના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + દેવગતિના મૂળ ભેદ - ૨૦૦ = ૩૩૦૦ થાય છે. પ્ર. ૧૨૦. ઉર્ધ્વલોકના પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + દેવગતિના મૂળ ભેદ - ૨૦૦ = ૪૦૦ થાય છે. જવાબ. ૩૫૦ + પ્ર. ૧૨૧. ઉર્ધ્વલોકના તેજુલેશીના જીવના મૂળ ભેદ કેટલા ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ + તિર્યંચ પંચે.ના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ - ૨૦૦ = ૧૬૦૦ થાય છે. પ્ર. ૧૨૨. ઉર્ધ્વલોકના સંજ્ઞીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય. પ્ર. ૧૨૩. ઉર્ધ્વલોકના મિશ્રદૅષ્ટિમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? ૧૨૨ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. જવાબ. પ્ર. ૧૨૪. ઉર્ધ્વલોકના મનજોગીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? -
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy