SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૩ ભેદોમાં, ૮૪ લાખ જીવા જનીના મૂળ ભેદોની સમજણ સ્થાનાંગ સમવાયાંગ સૂત્રની ટીકાના આધારે પૃથ્વીકાયનાં મૂળ ભેદ – ૩૫૦ છે. મૂળ ભેદને ૫ વર્ણ ૨ ગંધ ૫ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાની મુal જી#ની ભેટ મળી આવે છે. જેમકે ૩૫૦૪૫૪૨૪૫૪૮૪૫ = ૭00000 લાખ થાય છે. એવી જ રીતે બધાનું સમજવું. ૧. પૃથ્વીકાયનાં મૂળ ભેદ - ૩૫૦ છે. જીવાજોની - ૭ લાખ ૨. અપકાયનાં મૂળ ભેદ - ૩૫૦ છે. જીવાજોની - ૭ લાખ ૩. તેઉકાયનાં મૂળ ભેદ - ૩૫૦ છે. જીવાજોની - ૭ લાખ ૪. વાઉકાયનાં મૂળ ભેદ - ૩૫૦ છે. જીવાજોની - ૭ લાખ ૫. પ્રત્યેક વનસ્પતિનાં મૂળ ભેદ - ૫OO છે. જીવાજોની - ૧૦ લાખ ૬. સાધારણ વનસ્પતિના મૂળ ભેદ - ૭00 છે. જીવાજોની - ૧૪ લાખ ૭. બેઇન્દ્રિયના મૂળ ભેદ - 300 છે. જીવાજોની - ૨ લાખ ૮. તે ઇન્દ્રિયનાં મૂળ ભેદ - ૧OO છે. જીવાજોની - ૨ લાખ ૯. ચૌરેન્દ્રિયનાં મૂળ ભેદ - ૧૦૦ છે. જીવાજોની - ૨ લાખ ૧૦. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ છે. જીવાજોની - ૪ લાખ ૧૧. નરકગતિના મૂળ ભેદ - ૨૦ છે. જીવાજોની - ૪ લાખ ૧૨. દેવગતિના મૂળ ભેદ - 300 છે. જીવાજોની - ૪ લાખ ૧૩. મનુષ્યગતિના મૂળ ભેદ - ૭00 છે. જીવાજોની - ૪ લાખ કુલ મૂળ ભેદ ૪૨૦૦ ભેદ કુલ જીવાજોની ૮૪ લાખ છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy