SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૨૧ ૪૧૫ પ્ર. ૮૧. નરકમાં જતાં જતાં હું મોક્ષની ગાડીમાં ૮૧. પ્રસન્નચંદ્ર બેસી ગયો ? રાજર્શિ પ્ર. ૮૨. કસોટીમાં અમે લાઈનબંધ સૂર્ય ઉગાડ્યા? ૮૨. ખંધકમુનિના ૫૦૦ શિષ્યો પ્ર. ૮૩. મારા ૭ દોહિત્ર મોક્ષમાં ગયા છે? ૮૩. દેવકરાજા પ્ર. ૮૪. આંગળી મળતાં મેં પોચો પકડ્યો? ૮૪. કપિલ પ્ર. ૮૫. નામ લખવા જતાં મને આંસુ આવી ગયાં ? ૮૫. ભરત ચક્રવર્તી પ્ર. ૮૬. હું મારવા ગયો પરંતુ પોતે જ મરી ગયો? ૮૬. ધવલ શેઠ પ્ર. ૮૭. ભગવાનને મેળવવા જતાં અમે અણાહારી ૮૭. પાંચ પાંડવો બન્યા ? પ્ર. ૮૮. હું મિત્રો સાથે મોક્ષમાં ગયો? ૮૮. મલ્લિનાથ પ્ર. ૮૯. અમે સમાસરણમાં ગમગીન બની ગયા? ૮૯. કાલિયાદિક -રાણી પ્ર. ૯૦. ઉંટના અઢારે અંગ વાંકા આ કહેવત સાંભળતા ૯૦. મૃગલોઢીયો લોકો મને યાદ કરે ? પ્ર. ૯૧. પત્ની મારા માટે પ્રેરક બની? ૯૧. ભવદેવ પ્ર. ૯૨. ચરણ સ્પર્શ મારા માટે ચેતાવનાર બન્યા ? ૯૨. શૈલક રાજર્ષિ પ્ર. ૯૩. પાણીમાં જીવ છે તે હું મુનીપણામાં ભૂલ્યો હતો ? ૯૩. આયવંતામુનિ પ્ર. ૯૪. મેં મારા ગુરુને દવા લાવીને આપી? ૯૪. સિંહ અણગાર પ્ર. ૯૫. મેં ધર્મગુરુનો ટ્રાન્સફર કર્યો ? ૯૫. સુદર્શન શેઠ પ્ર. ૯૬. મને બેસવાની ધુન લાગી હતી ? ૯૬. મૃગાવતી પ્ર. ૯૭. હું તીર્થકર નથી છતાં મારા પારણા વખતે પાંચ ૯૭. હરિકેશીમુનિ દિવ્ય પ્રગટ થયા? પ્ર. ૯૮. હું ૩૯ દિવસમાં એકાવનારી બન્યો? - ૯૮. પ્રદેશ રાજા પ્ર. ૯૯. મેં જાગૃતિનું જોરદાર ઇંજેક્શન આપ્યું? ૯૯. રાજેનતી પ્ર. ૧૦). ભાંગા પછી ભવભ્રમણ ભાંગ્યું ? ૧૦). ગાંગેય અણગાર
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy