SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૨૧ શાસનસિતારા પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની ૧૪મી પુણ્યતિથિ અમી ઉપલક્ષમાં વિદ્યા ભાસ્કર બા.બ્ર. પૂ. નીતાબાઈ મ. સ. તથા કોકીલકંઠી બા.બ્ર. પૂ. ચાંદનીબાઈ દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦ સ્થળ - ઘનશ્યામનગર (અમદાવાદ) હાથમાં લ્યો પેન, ઉકેલો સો કવેચન; આન્સર લખો લગાવી માઈન, અમને ઓળખી લેજો નંબર વન.” પ્રશ્નો ઉત્તરો પ્ર. ૧. આયંબિલના શરણે જતાં મારી દીક્ષાની અંતરાય ૧. સુંદરી તૂટી ગઈ ? પ્ર. ૨. પાત્ર અને સુપાત્ર જોઈને મને કે. જ્ઞા. થઈ ગયું. ૨. ઈલાચીકુમાર પ્ર. ૩. મેં ગણિકાને શ્રાવિકા બનાવી? . સ્થૂલિભદ્રજી પ્ર. ૪. મેં વીરની પાસે તેમના બોડીગાર્ડ બનવાની ૪. ઈન્દ્ર મહારાજા એપ્લીકેશન કરી? ૫. મેં ઉંદરની ભેગી કરેલી સોનામહોરો ૫. કુમારપાળ ઉપાડી હતી ? પ્ર. ૬. હું આવકાર આપીને અફતમાં મુકાણી?. ૬. સતી સીતા પ્ર. ૭. હું નવકાર ગણતાં નારાયણ થયો ? ૭. અમરકુમાર પ્ર. ૮. શિષ્યના મોહે મારો મોક્ષ અટકી ગયો? ૮. ખંધક મુનિ પ્ર. ૯. મેં ચાદર કરતાં તાણ બાંધી? ૯. સુભૂમ ચક્રવર્તી પ્ર. ૧૦. સાધુનો વેશ નથી છતાં મેં ધર્મ ન છોડ્યો? ૧૦. નંદીષણમુનિ પ્ર. ૧૧. મેં ઢગલો જોઈને ઢગ ઉપાડ્યો? ૧૧. મુળા શેઠાણી જે
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy