SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ (૨) (૩) (૪) (૫) નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ - અમર ભેદ ? ૧૯૨ અધોલોકમાં ભેદ ? ૧૧૫ સ્ત્રીભેદના ભેદ ? ૩૪૦ અશાશ્વતાના ભેદ ? – ૩૧૩ પ્ર. ૬ મગજ કસો ને ઉત્તર લખો. (૧) પ્રગતિના પગથિયા કેટલા ને કયા ? જવાબ ૬ છે. સામી પતિયામી, રોએમી, ફાસેમી, પાલેમી, અણુપાલેમી. કર્મરૂપી પલંગના પાયા કેટલા ને કયા કયા ? (૨) જવાબ ૪ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ. (૩) — કયા બે ભગવાને ૧૬ પ્રહર દેશના આપી હતી ? જવાબ નેમનાથે ભગવાને કેવલજ્ઞાન થયા પછી તરત ૧૬ પ્રહરની દેશના આપેલ અને ભ. મહાવીરે નિર્વાણ પહેલા ૧૬ પ્રહર દેશના આપી હતી. ૨૪ તીર્થંકરોની બધાની મળીને કુલ છદ્મસ્થાવસ્થા કેટલી ? (૪) જવાબ ૧૧, ૧૦૦૮ વર્ષ, ૮ મહિના ને ૩ દિવસ. (૫) આપણા શરીરમાં કુલ રોગ કેટલા ? છઠ્ઠી ૭મી નરકમાં પ્રત્યેક નારકીને એક સાથે કેટલા રોગ ઉદયમાં હોય ? જવાબ ૫.૬૮, ૮૭, ૫૮૪ રોગ, પ્રત્યેક નારકીને ૫, ૬૮, ૮૯, ૫૬૪ રોગ ઉદયમાં હોય. (૬) જુગલીયા તિર્યંતને કલ્પવૃક્ષથી સુખ મળે કે બીજી રીતે મળે ? જવાબ ના. પૌષ્ટિક લીલીત્રી મળી રહે છ. તે જુગલીયાને કોઈ પરેશાન ન કરે. (૭) દીક્ષા લેતી વખતે કરેમી ભંતેનો પાઠ ત્રણ શા માટે બોલાય છે ? જવાબ કારણ કે આગમ, સત્તાગમે, અથ્યાગમે, તદુલયાગમ રૂપ છે માટે. (૮) આગળના ચક્રો શું કામ કરે ? જવાબ (૧) કાળચક્ર-સમય બતાવે (૨) અશોકચક્ર-રાજ્યનું ચિહ્ન (૩) સુદર્શનચક્ર-દુશ્મનને મારે (૪) ધર્મચક્ર-તિર્થંકરની આગળ રહે. (૯) નીતાબાઈ મ. સ. દ્વારા પ્રકાશિત કરેલા તત્ત્વજ્ઞાનના પુસ્તકો કયા ?
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy