SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૯૪. ફોરેનથી આવીને ફકીર થયા? ૯૪. આદ્રકુમાર પ્ર. ૯૫. અમે રાણી વગરના રાજા છીએ ? ૯૫. આમોહે રૈવેયકના દેવો પ્ર. ૯૬. અમારી ૧૪ લાખ જીવાજોની છે? ૯૬. આદુ પ્ર. ૯૭. લોહીબિંદુ જેવા આકારનું નક્ષત્ર ? ૯૭. આદ્રા પ્ર. ૯૮. ભ.મહાવીરના શાસનમાં પાંચ શું થયા? ૯૮. આશ્ચર્ય પ્ર. ૯૯. ગૌતમસ્વામી કોને ખમાવવા ગયા હતા? ૯૯. આનંદ શ્રાવકને પ્ર. ૧૦. ઉત્કૃષ્ટ વંદનામાં ૧૨ શું આપવાના હોય ? ૧૦૦. આવર્ત
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy