________________
પ્રશ્ન પેપર નં. ૧૬
પ્ર. ૩૫. જેની છની સંખ્યા છે.
પ્ર. ૩૬. નારકીમાં સંખ્યાતકાળની સ્થિતિમાં ભેદ કેટલા ?
પ્ર. ૩૭. અપ્રમત્તના ગુણસ્થાન કેટલા ?
પ્ર. ૩૮. અર્જુનમાળી મુનિએ ક્યો પરિષહ જીત્યો ?
પ્ર. ૩૯. સાધુના મહાવ્રતનો એક ભાંગો લખો.
પ્ર. ૪૭. ૬૪ હાથી પ્રમાણ શાહી ક્યો પૂર્વ લખવા જોઈએ ?
પ્ર. ૪૦. ૧૦૦ની સંખ્યા કોની છે ?
પ્ર. ૪૧. એક સંપ્રદાયનું નામ લખો ?
પ્ર. ૪૨.સ્ત્રીની ૬૪ કળામાંથી ૧૦મી કળા લખો.
પ્ર. ૪૩. પાંચમા આરામાં જે વિચ્છેદ ગયું છે ?
પ્ર. ૪૪. ૮૮ ગ્રહોમાંથી એક ગ્રહનું નામ લખો ? પ્ર. ૪૫. સનત્કુમાર દેવલોકમાં આવ્યંતર પરિષદના દેવો ? ૪૫.
પ્ર. ૪૬. ધર્મધ્યાનનો એક પાયો ?
પ્ર. ૪૮. બસના દશકાની એક પ્રકૃતિ ?
પ્ર. ૪૯. સમકિતનું એક લક્ષણ લખો.
પ્ર. ૫૦. તીર્થંકરની આગતમાં જીવાજોની કેટલી ? પ્ર. ૫૧. જે તીર્થંકર નામ કર્મ બાંધવાનું અનુષ્ઠાન છે ?
પ્ર. ૫૨. મારી એક બેન શું થયું એની મથામણમાં રહે બીજી બેનશું થશે એની મથામણમાં રહે પરંતુ હું બંનેથી ભિન્ન છું.
૩૫. આવશ્યક
૩૬. આઠ
૩૭. આઠ
૩૮. આક્રોશ
વચનનો
૩૯. આયાણભંગ
૩૮૫
ગત નિખેવણા
ભાવના
૪૦. આવશ્યકસૂત્રની
ગાથા
૪૧. આઠ કોટી મોટી પદ્મ સંપ્રદાય
૪૨. આકાર ગોપન ૪૩. આહારક શરીર ૪૪. આધુનિક
આઠ હજાર
૪૬. આજ્ઞા વિચય
૪૭. આત્મપ્રવાદ
પૂર્વ
૪૮. આઠેય નામ કર્મ
૪૯. આસ્થા
૫૦. આઠ લાખ
૫૧. આઠ
પ્રવનચનનું આરાધન
કરવાથી
૫૨. આજ