________________
૩૮૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૩૩. હું સમય ક્ષેત્રમાં ચાલું છું. સમય ક્ષેત્રની ૩૩. સૂરજ
બહાર ચાલતો નથી ? પ્ર. ૩૪. એક સંઠાણનું નામ લખો ?
૩૪. કુન્જ પ્ર. ૩૫. જે રૂપમાં નળરાજાએ સૂર્યપાક રસોઈ બનાવેલા? ૩૫. પ્ર. ૩૬. જે જીવને સંસારપરત બનાવી દે છે ?
૩૬. બોધીબીજ પ્ર. ૩૭. કમળાવતીએ શું જોઈને રાજ્ય લીધું? ૩૭. રજ પ્રઃ ૩૮. ૨૬ જાન્યુઆરીના શું ફરકાવવામાં આવે છે? ૩૮. રાષ્ટ્રધ્વજ પ્ર. ૩૯. અમારા ૩૫૧ ભેદ છે?
૩૯. મોગર્ભજ પ્ર. ૪૦. તીર્થંકરની આગતમાં અમે જ હોઈએ ? ૪૦. નોગર્ભજ પ્ર. ૪૧. ચારેય ગતિમાં મારું સ્થાન છે?
૪૧. નોગર્ભજ પ્ર. ૪૨. એક સરનેમનું નામ લખો.
૪૨. પુજા પ્ર. ૪૩. અમારા માતાપિતા નિયમો હોય જ છે? ૪૩. ગર્ભજ પ્ર. ૪૪. સમૂહનો પર્યાયવાચી શબ્દ કયો? - ૪૪. પુંજ પ્ર. ૪૫. પુષ્કર દ્વીપના ઐરવતના આગામી ચોવીશીના ૪૫. પ્રતિરાજ
તીર્થકર ? પ્ર. ૪૬. જે પ્રથાને કારણે ઘણા બહેનો આપઘાત કરે છે? ૪૬. દહેજ પ્ર. ૪૭. જેના વિના જીવ એ અજીવ થઈ જાય છે? ૪૭. નોલેજ પ્ર. ૪૮. ચક્રવર્તિની આગતમાં કયા જીવો આવે? ૪૮, મોગર્ભજ પ્ર. ૪૯. કયા મનુષ્ય મોક્ષે જાય છે ?
૪૯. ગર્ભજ પ્ર. ૫૦. અમારા પાંચ પ્રકાર છે?
૫૦. નોલેજના પ્ર. ૫૧. નારકી મરીને નિયમો કોણ થાય?
૫૧. ગર્ભજ પ્ર. પ૨. મુખવાસમાં વપરાતી એક વસ્તુ કઈ ? પર. તજ પ્ર. પ૩. હું કદી ના મરું ?
૫૩. સૂરજ અપર્યાપ્તા પ્ર. ૫૪. અમારામાં પાંચેય જાતિનો સમાવેશ થાય છે? ૫૪. નોગર્ભજ પ્ર. ૫૫. વોશિંગ્ટનની આગળ લખાતું નામ લખો. ૫૫. જ્યોર્જ પ્ર. પ૬. અમને બંનેને છ વેશ્યા હોય છે ?
પ૬. ગર્ભજ
નોગર્ભજ પ્ર. પ૭. મણીરથના ભત્રીજાનું નામ શું?
૫૭. નમીરાજ