SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૬૧. સાકરથી પણ મીઠું શું? ૬૧. ગરજ પ્ર. ૬૨. ૭૨ કળામાંથી એક કળા ? ૬૨. ગણિત ગજલક્ષણ પ્ર. ૬૩. કપડામાં લાઈટ માટે વપરાતી એક પસ્તુ? ૬૩. ગળી પ્ર. ૬૪. નિર્વદ્યભાષા એ વાણીનું શું કહેવાય ? ૬૪. ગરણું પ્ર. ૬૫. નવરાત્રિમાં ગોઠવાય છે ? ૬૫. ગરબી પ્ર. ૬૬. મોક્ષે કોણ જઈ શકે ? ૬૬. ગર્ભજ મનુષ્ય પ્ર. ૬૭. મારી માતાના જન્મ સમયે ૬૪ ઇન્દ્રો ૬૭. ગશનાથ હાજર હતા ? પ્ર. ૬૮. લપથી છૂટવા તપ કરનારનો હું ભાઈ થાઉં? ૬૮. ગણનાથ પ્ર. ૬૯. એક લબ્ધિનું નામ ? ૬૯. ગણિમા પ્ર. ૭૦. એક અસ્થિર વસ્તુ કઈ ? ૭૦. ગજના કાન પ્ર. ૭૧. મોતીની ઉત્પત્તિનું એક સ્થાન કયું? ૭૧. ગજકુંભ પ્ર. ૭૨. સ્ત્રીને કઈ વસ્તુ ન મળે ? ૭૨. ગણધરની પદવી પ્ર. ૭૩. વર્ધમાન ચોવીશના એક તીર્થકરની નગરી કઈ ? ૭૩. ગજપૂરનગર પ્ર. ૭૪, ત્રણ આગમની જેમાં ગણતરી થાય છે તે શું? ૭૪. ગણિતાનું યોગમાં પ્ર. ૭૫. વિનયનો એક પ્રકાર લખો. ૭૫. ગણનો પ્ર. ૭૬. મારા નાનીમાએ રતિ-અરતિની આલોચના કરી? ૭૬. ગણનાથ પ્ર. ૭૭. હું ૫૦ સાગરનું મોહનીય કર્મ બાંધી શકું? ૭૭. ગધેયા પ્ર. ૭૮. ૧ સેંકડમાં મારા ૧૧ ભવ થઈ શકે છે? ૭૮. ગલકા પ્ર. ૭૯. એક માપનું નામ લખો. ૭૯. ગણિમા પ્ર. ૮૦. આપણા શરીરનું એક અવયવ લખો. ૮૦. ગર્દન પ્ર. ૮૧. મેં તીર્થની સ્થાપના કરી? ૮૧, ગજેન્દ્ર, ગર્ભજ્ઞાન પ્ર. ૮૨. એક દેવનું નામ લખો. ૮૨. ગઈતીયા પ્ર. ૮૩. એક મીઠાઈનું નામ લખો. ૮૩. ગગન
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy