SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૧૨ ૩૬૫ વાર કહું પ્ર. પ૬. સાધુની સમાચારીનું ઉત્તરાધ્યયનનું કયું પ૬. છવ્વીસમું અધ્યયન છે ? પ્ર. પ૭. ભ. મહાવીરે પાવાપુરીમાં શું આપી ? * ૫૭. છેલ્લી દેશના પ્ર. ૫૮. ભ. મહાવીરે ગૌતમને અપ્રમત્ત રહેવા કેટલી ૫૮. છત્રીસ વાર કહ્યું ? .. પ્ર. ૫૯. સનકુમાર દેવલોકના દેવની અવગાહના કેટલી? ૫૯. છ હાથની પ્ર. ૬૦. બીજા મહાવ્રતના ભાંગા કેટલા? ૬૦. છત્રીસ પ્ર. ૬૧. ભગવતી સૂત્રના પ્રશ્નોત્તર કેટલા? ૬૧. છત્રીસ હજાર પ્ર. ૬૨. આવશ્યક સૂત્રના અધ્યયનો કેટલા? ૬૨. છ પ્ર. ૬૩. અવેદીના ગુણસ્થાન કેટલા ? ૬૩. છ (૯થી ૧૪) પ્ર. ૬૪. લાયોપથમિક અવધિજ્ઞાનના ભેદ કેટલા? ૬૪. છ ભેદ પ્ર. ૬૫. અર્થાવગ્રહના ભેદ કેટલા? ૬૫. છ ભેદ પ્ર. ૬૬. ૨૧ હજાર વર્ષની સ્થિતિ કોની ? ૬૬. છઠ્ઠી આરાથી પ્ર. ૬૭. વડી દીક્ષા ઉત્કૃષ્ટ કેટલા સમયે અપાય છે? ૬૭. છ મહિને પ્ર. ૬૮. એષણાના દસ દોષમાંથી એક દોષ ? ૬૮. ઠંડીએ પ્ર. ૬૯. બાર ગુણસ્થાન કોનામાં હોય ? ૬૯. છદ્મસ્થમાં પ્ર. ૭૦. ચાર ગુણસ્થાન કોનામાં હોય ? ૭૦. છેદોપસ્થાપનીય ચરિત્ર પ્ર. ૭૧. સાંતિનાથ ભગવાનના ગણધર કેટલા ? ૭૧. છત્રીસ પ્ર. ૭૨. વર્તમાન શાસન નાયકના સાધ્વીજી કેટલા? ૭૨. છત્રીસ હજાર પ્ર. ૭૩. વાટે વહેતા જીવમાં વેશ્યા કેટલી ? ૭૩. છ વેશ્યા પ્ર. ૭૪. બે ગુણસ્થાન કોનામાં હોય? ૭૪. છબસ્થા વીતરાગમાં પ્ર. ૭૫. અરનાથ ભઘવાનના અવધિજ્ઞાની કેટલા? ૭૫. છવ્વીસસો પ્ર. ૭૬. ચરમશરીરી શબ્દનો પર્યાયવાચી નામ શું ? ૭૬. છેલ્લું શરીર પ્ર. ૭૭. ત્રણ વિકસેન્દ્રિયને સંઘયણ કયું? ૭૭. છેવટું પ્ર. ૭૮. ભ. ઋષભદેવ મોક્ષે ગયા પછી ભરત ચક્રી ૭૮. છ લાખ પૂર્વ ક્યારે ગયા ? પછી
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy