SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ પ્રશ્ન પેપર નં. ૧૨ પ્ર. ૧૩. લોકમાં શાશ્વતા છે? પ્ર. ૧૪. પરાઘાત નામ કર્મના ઉદયથી પડે છે? પ્ર. ૧૫. જુગલિયાના આયુષ્યનો બંધ ક્યારે પડે? ૧૩. છ દ્રવ્યો ૧૪. છાપ ૧૬. છમાસ આયુષ્યના બાકી રહે ત્યારે ૧૬. છઠ્ઠ ભક્ત ૧૭. છ પ્ર. ૧૬. બીજા આરાના જુગલીયા આહાર ક્યારે કરે ? પ્ર. ૧૭. ભ. મલ્લીનાથ મિત્રો કેટલા હતા ? પ્ર. ૧૮. ચંપા શ્રાવિકાએ શું કરેલ ? પ્ર. ૧૯. ચક્રવર્તિ સાધે છે તે શું ? પ્ર. ૨૦. સિધ્ધનો વિરહકાળ કેટલો ? પ્ર. ૨૧. ઉત્તરાધ્યયન સૂત્રમાં જેનો અધિકાર છે? પ્ર. ૨૨. ચક્રવર્તિને પાયદળ કેટલું હોય? પ્ર. ૨૩. જેની ચારની સંખ્યા છે? પ્ર. ૨૪. એકાંત મિથ્યાત્વી મનુષ્ય જ્યાં રહે છે? ૧૮. છ માસી તપ ૧૯. છ ખંડ ૨૦. છ માસનો ૨૧. છ જીવનો ૨૨. છન્નુ કરોડ ૨૩. છેદ સૂત્ર ૨૪. છપ્પન અંતરદીક્ષા ૨૫. છત્રીસ ૨૬. છઠ્ઠા આરામાં પ્ર. ૨૫. આચાર્યના ગુણો રહેલા છે ? પ્ર. ૨૬. જે નવકાર રહિત હશે. સમકિત રહિત હશે. તે ક્યાં ઉત્પન્ન થશે ? પ્ર. ૨૭. જંબુકુમારની પત્નીઓ દાયકામાં લાવી હતી ? ૨૭. છ કરોડ સોનૈયા ૨૮. છ વેશ્યા પ્ર. ૨૮. જીવોના શુભાશુભ પરિણામોની તારતમ્યતા બતાવનાર શું છે? પ્ર. ૨૯. સામાયિકનો એક આગાર છે? ૨૯. છીંક આવવા પ્ર. ૩૦. ભ. મહાવીર પાસે ૧૮ દેશના રાજઓ બેઠા હતા ? પ્ર. ૩૧. ભ. મહાવીરે દીક્ષા વખતે જે તપ કરેલ? પ્ર. ૩૨. ગરમીમાં ઠંડક આપનાર પીણું કર્યું ?પ્ર. ૩૩. આગાર ધર્મમાં રાખવામાં આવે છે ? ૩૦. છઠ્ઠ પૌષધ લઈને ૩૧. છઠ ૩૨. છાશ ૩૩. છૂટછાટ
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy