________________
૩૫૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૮૫. જેમાં ૯૦ અબજનો સમાવેશ થાય છે? ૮૫. સાધુનો પ્ર. ૮૬. દેવકીએ પૂવભવમાં શું અકૃત કર્યું હતું? ૮૬. સાતરત્નો
શોક્યના ચોર્યા પ્ર. ૮૭. મારી સાથે મારા ૧૭ ભાઈઓએ દીક્ષા લીધી? ૮૭. સાગર પ્ર. ૮૮. કીર્તિ મેળવવા માટે ઘણા સારા કામ કરવા ૮૮. સાઈમ્સ
પડે છે પણ અપકીર્તિ મેળવવા માટે એક જ
ખરાબ કામ પૂરતું છે, એ વાક્યના લેખક કોણ? પ્ર. ૮૯. દુર્બલિકા પુષ્પમિત્રની ખાસ વિશેષતા કઈ હતી? ૮૯. સાતસો ગાથા
રોજની ગોખતા પ્ર. ૯૦. ૨૪ હેતુ ક્યાં લાભ ?
૯૦. સાતમે
ગુણસ્થાને પ્ર. ૯૧. વીરભદ્ર કયા પદની આરાધનાથી તીર્થંકરનામ ૯૧. સાધુપદની
ગોત્ર બાંધ્યું? પ્ર. ૯૨. ... વહે ગધેડા પણ ખાય ફોતરા.
૯૨. સાળ પ્ર. ૯૩.... ખાય અન્નને માંદા ખાય ધન.
૯૩. સાજા પ્ર. ૯૪. ... પ્રીત શેવાળની, જળ ભેગી સુકાય. ૯૪. સાચી પ્ર. ૯૫. . .... માંદા સાહેબ જાદા
૯૫. સાદા ૯૬... સીસમને સોનું, સો વર્ષે કાગળવા જૂનું ૯૬. સાગ પ્ર. ૯૭. ... સગો ઓથમાં લેખું.
૯૭. સારો. પ્ર. ૯૮. ... હાથનો સાથરો.
૯૮. સાડા ત્રણ પ્ર. ૯૯. ... સુખ વાસરા, દો દિનકા આસરા. ૯૯. સાસરા પ્ર. ૧૦૦. બળભદ્ર બળદેવના પૌત્રનું નામ શું? ૧૦). સાગરચંદ્ર