________________
૧ દંડક ક્યાં ક્યાં લાભ? ઉત્તર :- નારકનો દંડક પ્ર. ૧૨૧. એક દંડક બળદેવની આગતના નપુંસકવેદમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૨૨. એક દંડક વાસુદેવની આગતના પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૧૨૩. એક દંડક વાસુદેવની આગતના સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૧૨૪. એક દંડક વાસુદેવની આગતના નપુંસકવેદમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૨૫. એક દંડક સાધુની ગતમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક