SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૯ ૩૪૯ પ્ર. ૭૪. હું ૯મા ઉદયમાં પહેલો યુગપ્રધાન થયો? ૭૪. મણિરતિ પ્ર. ૭૫. હું આસક્તિની આરાધનાથી અધોગતિમાં ગયો ? ૭૫. મમણશેઠ પ્ર. ૭૬. હું તપની એક લબ્ધિ છું. ૭૬. મહાસુમિણ પ્ર. ૭૭. હું વિશ્વનો સૌથી મોટો પુલ છું. ૭૭. મહાત્માગાંધી પુલ પ્ર. ૭૮. હું વર્તમાન ચોવીશીના એક તીર્થંકરની ૭૮. મનજીતા પત્ની હતી. પ્ર. ૭૯. હું વર્તમાન ચોવીશીનાં એક તીર્થકરનો પ્રથમ ૭૯. મહેન્દ્ર ભિક્ષાદાતા હતો ? પ્ર. ૮૦. “ખોટે સિક્કે” આ વાર્તાના લેખક કોણ? ૮૦. મનુ ભંડારી પ્ર. ૮૧. મારામાં ૧૬ દંડક લાભે છે? ૮૧. મનજોગીમાં પ્ર. ૮૨. મારો જ્ઞાન અને અજ્ઞાન બંનેમાં સ્થાન છે ? ૮૨. મતિ પ્ર. ૮૩. અમને મિશ્રયોગને મિશ્રદષ્ટિ નથી. ૮૩. મધ્યત્રિકા પ્ર. ૮૪. હું બુદ્ધિદેવીનું રહેઠાણ છું. ૮૪. મહાપુંડરીક દ્રહ પ્ર. ૮૫. અતિ ઉત્કર્ષપણું તેમ માન ટાળવું તેનો ૮૫. મદવે પર્યાયવાચી શબ્દ ? પ્ર. ૮૬. હું કાલદધિ સમુદ્રની અધિષ્ઠાત્રી દેવી છું? ૮૬. મહાકાલી પ્ર. ૮૭. હું મોતીની ઉત્પત્તિનું સ્થાન છે? ૮૭. મત્સ્ય પ્ર. ૮૮. એક તિથિનું નામ લખો. ૮૮. મનોહર પ્ર. ૮૯. હું શ્રુતકેવળીનો પુત્ર થાઉં? ૮૯, મનક પ્ર. ૯૦. હું ભારતની એક એવી ભાષા છું કે ઉલ્ટી કે સીધી ૯૦. મલયાલમ સમાન વંચાય ? પ્ર. ૯૧. અમે કદી મરતા નથી. ૯૧. મઘા, મહેન્દ્ર, મહાશુક્ર અપર્યાપ્તા પ્ર. ૯૨. કસાઈનાં નોકરને કેવલજ્ઞાન ક્યારે થયું? ૯૨. મત્સ્યને ચિરતાં પ્ર. ૯૩. મેઘવાહનના નાનાનું નામ શું? ૯૩. મયરાજા પ્ર. ૯૪. “ખુલે આંખ રતન લાખ” એ પુસ્તકના ૯૪. મનોહરકીર્તિ લેખક કોણ? સાગર
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy