________________
પ્રશ્ન પેપર નં. ૮
૩૪૩ પ્ર. ૬૭. સંપૂર્ણ લોકના વિષમસ્થાનો સમાન કરી દેતાં તેનું ૬૭. રજુ
દાન કરવામાં આવે ત્યારે ૩૪૩ ... થાય છે. પ્ર. ૬૮. વિધિ કરતાં સિદ્ધિ મેળવનારના પિતાનું નામ શું ? ૬૮. રત્નસંચય પ્ર. ૬૯. પ્રેમાળ પત્નીનાં કંકણોના અવાજ જ્યાં ત્રાસરૂપ ૬૯. રત્નસુંદર
બની જાય છે એવી માંદગીમાં પરમાત્મા તો યાદ | વિજયજી આવશે. જો તંદુરસ્ત ગણાતી પળોમાંય પરમાત્માની
યાદ જીવંત હશે. એ વાક્યના લેખક કોણ ? પ્ર. ૭૦. અસુરકુમારના મુગટમાં ચિન શેનું છે ? ૭૦. રત્નચુડામણિ પ્ર. ૭૧. કિન્નરકાયના દેવનો એક પ્રકાર કયો? ૭૧. રતિશ્રેષ્ઠ પ્ર. ૭૨. ભવનપતિના એક સૈન્યનું નામ શું?
૭૨. રથ પ્ર. ૭૩. એક ઈન્દ્રકવિમાનનું નામ શું?
૭૩. રજત પ્ર. ૭૪. પ્રથમ નરકના પ્રથમ ખરકાંડના એક
૭૪. રત્નકાંડ વિભાગનું નામ? પ્ર. ૭૫. આઠ ત્રસરેણુ બરાબર શું થાય ?
૭૫. રથરેણુ પ્ર. ૭૬. એક તીર્થંકરના પિતા શ્રીષેણ રાજાએ પલ્લીપતિને ૭૬. રણભેરી જીતવા શું કર્યું ?
વગડાવી
પ્ર. ૭૭. પાંડવોએ ધૃષ્ટ ધુમ્નને શિખંડીને કયું કામ સોંપ્યું? ૭૭. રક્ષણનું પ્ર. ૭૮. રાજા ને લઈ ન શક્યા તે વસ્તુ શેઠાણીએ લીધી તે શું? (૫)
૭૮. રત્નકંબલ પ્ર. ૭૯ જલ મનુષ્યને કોણ મથે છે?
૭૯. રત્ન કાઢનારા પ્ર. ૮૦. આચાર્યશ્રીને જે ઉપમા અપાય છે.
૮૦. રમણકરંડગ (અર્ધમાગધીમાં) પ્ર. ૮૧. ૭ર ભેદો શેના છે?
૮૧. રસેન્દ્રિયના
વિકારો પ્ર. ૮૨. મન:પર્યવજ્ઞાન શેના વિના ન થાય ? (૫) ૮૨. રજોહરણ પ્ર. ૮૩. સંજ્ઞી છતાં સંયમ ન લે તે મનુષ્ય કોણ ? ૮૩. રજાકવાસના
જુગલીયા પ્ર. ૮૪. મરિચી રાજી થઈને ઘણું. (૪)
૮૪. રખડીયા