SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ : 9 :૧: :૧: ૧ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૯૫. એક દંડક – સાતમી નરકની ગતમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૯૬. એક દંડક – મનજોગી એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૯૭. એક દંડક – મિશ્રદષ્ટિ એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૯૮. એક દંડક ક્રિયાવાદી સમોસરણનાં એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક :૧: પ્ર. ૯૯. એક દંડક ૪ લાખ જીવાજોનીવાળા એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક .:૧: પ્ર. ૧OO. એક દંડક અવધિજ્ઞાની એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૧. એક દંડક અવધિદર્શની એકાંત નપુંસકમાં લાભ ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૨. એક દંડક વિભંગજ્ઞાની એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૩. એક દંડક ૯ ઉપયોગવાળા એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૪. એક દંડક ૧૦ પ્રાણધારી એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૫. એક દંડક છ પર્યાપ્તિવાળા એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૬. એક દંડક સંજ્ઞી એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૭. એક દંડક પંચેન્દ્રિય એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક :૧: :૧: :૧: :૧: :૧: :૧:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy