SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૫ ૩૨૫ પ્ર. ૩૨. ભારવહન કરનાર એક વાહનનું નામ લખો. પ્ર. ૩૩. એક સ્પર્શનું નામ લખો. પ્ર. ૩૪. હું જેટલામાંથી આવું છું તેટલામાં જ જાઉં છું. પ્ર. ૩૫. માના મોસાળને કહેવાય છે? પ્ર. ૩૬. પાવડાનું બીજું નામ લખો. પ્ર. ૩૭. અમે ઊડીએ ત્યારે અમને જ્ઞાન ન હોય ? પ્ર. ૩૮. જૈન શાસનમાં ... પણ સિદ્ધ થઈ શકે છે? પ્ર. ૩૯. શરીરમાં એક અંગનું નામ. પ્ર. ૪૦. એક ફરસાણનું નામ લખો. પ્ર. ૪૧. એક ધર્મનાં ગચ્છનું નામ લખો. પ્ર. ૪૨. ગળાનો એક રોગ ? પ્ર. ૪૩. ખોબાથી ખાય ને ખોબાથી પાણી પીવે તે પ્રાણી કયું? પ્ર. ૪૪. હું ચાર ગતિમાં અવર-જવર કરું છું. પ્ર. ૪પ. હું પૌષધવ્રત પણ કરી શકું? પ્ર. ૪૬. કેવલી ભગવાન શું ન જુએ ? પ્ર. ૪૭. એક જાતિનું નામ લખો? પ્ર. ૪૮. એક જાતનું હું ભૂત છું. પ્ર. ૪૯. ચામડીનો એક રોગ? પ્ર. ૫૦. ગુલાબનાં ફૂલમાં ... હોય છે. પ્ર. ૫૧. પશુઓની ખરીનો એક રોગ કયો? પ્ર. પર. અથાણાનો પર્યાયવાચી શબ્દ કયો ? પ્ર. પ૩. છીણીને કરેલા છુંદાને કહેવાય? પ્ર. ૧૪. અમે કદી મરતા નથી. ૩૨. ખટારો ૩૩. ખરખરો ૩૪. ખટમલ ૩૫. ખડમોસાળ ૩૬. ખણસ ૩૭. ખદ્યોત પર્યાપ્તા ૩૮. ખદડો (હીજડો) . ૩૯. ખભો ૪૦. ખમણ ઢોકળા ૪૧. ખડતરગચ્છ ૪૨. ખલખલુ ૪૩. ખલી (ખીસકોલી) ૪૪. ખલી ૪૫. ખર ૪૬. ખવાબ (સ્વમ) ૪૭. ખવાસ ૪૮. ખવીસ ૪૯. ખલખલુ ૫૦. ખસબુ (સુગંધ) ૫૧. ખરવટ પ૨. ખનુ પ૩. ખમણ ૫૪. ખરસ્વર અપર્યાપ્ત ૫૫. ખરક ૫૬. ખડગરત્ન ૫૭. ખમત ખમ્મણાનો પ્ર. પ૫. એક તીર્થકરની ચિકિત્સા કરનાર વૈદ્ય ? પ્ર. પ૬. નરદેવના એક રત્નનું નામ લખો. પ્ર. પ૭. પ્રતિક્રમશમાં વિશ્વમૈત્રીનો પાઠ કયો?
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy