SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૪ ૩૨૧ ૫૪. નરદેવ ૫૫. નખ પ૬. નદી ઊતરતાં ૫૭. નરસિંહરાવ ૫૮. નયવાદ પ૯. નવકારમંત્ર ૬૦. નવમલ્લિકા પ્ર. ૫૪. કાં નર બેડીએ, કાં નર મેડીએ ? પ્ર. ૫૫. જીવમાં અજીવ શું? પ્ર. પ૬. અર્ણિકાપુત્રને કેવલજ્ઞાન કેવી રીતે થયું? પ્ર. પ૭. મરદ + જંગલનો રાજા + રાવ એટલે શું? પ્ર. ૫૮. અપેક્ષાવાદને શું કહેવાય? પ્ર. ૫૯. પ્રથમ મંગલ કયું? પ્ર. ૬૦. એક પ્રત્યેક વનસ્પતિનું નામ? પ્ર. ૬૧. માનવી પાસેથી બધું લૂંટી શકાય પણ લૂંટી શકાય? પ્ર. ૬૨. વિષ્ણુમુનિએ ધર્મરક્ષા માટે કોને શિક્ષા આપી? પ્ર. ૬૩. વિમાનનું બીજું નામ લખો ? પ્ર. ૬૪. કુબેરનું નામ બદલો? પ્ર. ૬૫. ચંદ્રનું નામ પલટાવો? પ્ર. ૬૬. કમળને બીજું શું કહેવાય ? પ્ર. ૬૭. પક્ષીનું પર્યાયવાચી નામ લખો. પ્ર. ૬૮.... ને નાનું જાણવું નહિ. પ્ર. ૬૯. ... હાકેમ રૈયત પણ શૂરો. ૭૦.... માં કંકર એટલા શંકર. ૭૧.... નો દમામ ને ન ફલુસનાં વાંધા પ્ર. ૭ર. ... ટકા બાદની વાત. ૭૩.... દોસ્તી નાચે ઘણી. પ્ર. ૭૪. ... એટલે પૂરા સો પ્ર. ૭૫. ... સુખને હાથભર દુઃખ પ્ર. ૭૬. ... નેજા પાણી ચડે, પથ્થર ન ભીંજે કોર્ટ પ્ર. ૭૭. અમારામાં ૮૦ લાખ જીવાજોની છે. પ્ર. ૭૮. ... નિશા હજી પહોંચી નથી. પ્ર. ૭૯ કોમ વધારે કર્મ બંધાવે ? પ્ર. ૮૦. અમે ચેડારાજાના વચનનું પાલન કર્યું? * * ૬૧. નસીબ ૬૨. નમુચીને ૬૩. નભોયાન ૬૪. નરવાહન ૬૫. નક્ષત્રેશ ૬૬. નલિન ૬૭. નભસંગમ ૬૮. નડતર ૬૯. નબળો ૭૦. નર્મદા ૭૧. નવલખી ૭૨. નવાણું. ૭૩. નવી ૭૪. નવાણું ૭૫. નખભર ૭૬. નવા ૭૭. નપુંસકલિંગમાં ૭૮. નગદની ૭૯. નયન ૮૦. નવમલ્લી, નવભરછી દેશના રાજા
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy