SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ :૧: :૧: •9: :૧: :૧: :૧: ૧ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૭૧. એક દંડક - વૈક્રિય સમુદ્યાત એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- વાઉકાયનો દંડક પ્ર. ૭૨. એક દંડક – વજઋષભ નારા સંઘયણી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૭૩. એક દંડક – બાર ઉપયોગમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૭૪. એક દંડક અસંઘયણી એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૭૫. એક દંડક છ પર્યાપ્તિવાળા તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૭૬. એક દંડક – ભૂતમાં લાભે? ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક પ્ર. ૭૭. એક દંડક – ઉત્કૃષ્ટ ૧ હજાર જોજનની અવગાહનાવાળા એકેન્દ્રિયમાં લાભે ? ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક પ્ર. ૭૮. એક દંડક એકાંત સમકિતીમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક (સર્વાર્થ સિદ્ધના દેવ આશ્રી) પ્ર. ૭૯. એક દંડક નિશ્ચય એકાવતારીમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક (ઉપર પ્રમાણે) પ્ર. ૮૦. એક દંડક – એક ઉષ્ણયોનીમાં લાભ? ઉત્તર :- તેઉકાયનો દંડક પ્ર. ૮૧. એક દંડક – ૨૫ લાખ કુલકોડીમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૮૨. એક દંડક - ૨૮ લાખ કુલકોડીમાં લાભ ? ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક :૧: :૧ : :૧: :૧: :૧: :૧:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy