SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૨ ૩૦૯ પ્ર. ૧૨. બાંધ્યું હતું તેવી જ રીતે ભોગવ્યું કોણે? ૧૨. દેવાનંદાએ પ્ર. ૧૩. એક ગણધરના પિતાનું નામ લખો. ૧૩. દેવદવિપ્ર પ્ર. ૧૪. સંયમ ધર્મનો એક પ્રકાર લખો. ૧૪. દેવ સંન્નરિત પ્ર. ૧૫. ૫00 પદસ્ય સાધુઓને શ્રેષ્ઠવસ્ત્રો વહોવરાવ્યા કોણે ? ૧૫. દેશલ સંઘવીએ પ્ર. ૧૬. એક હજાર જોજનની પહોળાઈવાળા પંદ્રહ ક્યાં છે ? ૧૬. દેવકુરુમાં પ્ર. ૧૭. નેમનાથ ભગવાનના એક શિષ્યનું નામ. ૧૭. દેવસેન પ્ર. ૧૮. અનંતાનુબંધી કષાય કોની વાત કરે છે? ૧૮. દેશવિરતિની પ્ર. ૧૯. જે એક્સીડન્ટથી અવસાન પામ્યો તે કોણ ? ૧૯. દેડકો પ્ર. ૨૦. લગાતાર ચાર છઠ્ઠના પારણે ગૌચરી જતાં ગૌતમ ૨૦. દેવદત્તાવાણી સ્વામીને કોણ મળ્યું? પ્ર. ૨૧. આગામી ચોવીશીના એક તીર્થકરનું નામ લખો. ૨૧. દેવશ્રુતજી સ્વામી પ્ર. ૨૨. ગજસુકુમાલના મામાનું નામ શું? ૨૨. દેવકરાજા પ્ર. ૨૩. લાડુથી કર્મની ગતિ કોણે જાણી? ૨૩. દેવકીએ પ્ર. ૨૪. તમસગુફાને બીજું શું કહી શકાય? ૨૪. દેવોની ચોરપલ્લી પ્ર. ૨૫. શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન ક્યારે થયું? ૨૫. દેવાધિદેવને જોઈને પ્ર. ૨૬. નારકીસંજ્ઞીપણું ન ગુમાવે પરંતુ કોણ ગુમાવે? ૨૬. દેવો પ્ર. ૨૭. પ્રવૃત્તિનું આભૂષણ કર્યું? ૨૭. દેશવિરતિ પ્ર. ૨૮. પ્રતિક્રમણમાં સાધુની ટ્રેનીંગ લેવાનો પાઠ કયો? ૨૮. દેશાવગાસિક પ્ર. ૨૯. જેમની જીવાજોની ૪ લાખનો છે. ૨૯. દેવોનો પ્ર. ૩૦. તીર્થકરો જેની સ્પર્શના કરતા નથી. ૩૦. દેશવિરતિ ગુણ ની પ્ર. ૩૧. અમારી સંખ્યા ૧૩ની હોય છે. ૩૧. દેવોમાં પ્ર. ૩૨. મુંબઈનું એક કુખ્યાત કતલખાનું કયું? ૩૨. દેવનારનું પ્ર. ૩૩. તિર્યંચાણી કઈ પદવી પામી શકે? ૩૩. દેશવિરતીની પ્ર. ૩૪. મારી સાથે જ પાંચ વ્યક્તિએ દીક્ષા લીધી ? ૩૪. દેવભદ્ર
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy