SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ દંડક ક્યાં ક્યાં લાભે ? પ્ર. ૪૬. એક દંડક - ચાર લાખ જીવાજોનીવાળા તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૪૭. એક દંડક – જઘન્ય અને ઉત્કૃષ્ટ સરખી સ્થિતિવાળા તિર્યંચમાં :૧: લાભે ? :૧: ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક :૧: પ્ર. ૪૮. એક દંડક - જઘન્ય અને ઉત્કૃષ્ટ સરખી સ્થિતિવાળા વૈક્રિય શરીરમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક (સર્વાર્થસિદ્ધના દેવ આશ્રીને) પ્ર. ૪૯. એક દંડક – ૩૩ સાગરની સ્થિતિવાળા કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક (૭મી નરક આશ્રીને). પ્ર. ૫૦. એક દંડક – ૩૩ સાગરોપમની સ્થિતિવાળા શુક્લલેશીમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક (સર્વાર્થસિદ્ધના દેવ આશ્રી) પ્ર. ૫૧. એક દંડક – એકાંત પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. પ૨. એક દંડક - બે લેગ્યામાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૫૩. એક દંડક - ગર્ભજ તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૫૪. એક દંડક – મન:પર્યવજ્ઞાનીમાં લાભ ? ઉત્તર:- મનુષ્યનો દંડક પ્ર. પ૫. એક દંડક કેવલજ્ઞાનીમાં લાભ ? - ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. પ૬. એક દંડક કેવલદર્શનીમાં લાભ ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. પ૭. એક દંડક એકાંત અચક્ષુદર્શન ઘ્રાણેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- તે ઇન્દ્રિયનો દંડક
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy